Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1393 | Date: 22-Jul-1988
ભરેલામાં ભરવું બને સદા અઘરું
Bharēlāmāṁ bharavuṁ banē sadā agharuṁ

શરણાગતિ (Surrender)

Hymn No. 1393 | Date: 22-Jul-1988

ભરેલામાં ભરવું બને સદા અઘરું

  No Audio

bharēlāmāṁ bharavuṁ banē sadā agharuṁ

શરણાગતિ (Surrender)

1988-07-22 1988-07-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12882 ભરેલામાં ભરવું બને સદા અઘરું    ભરેલામાં ભરવું બને સદા અઘરું

   ખાલીમાં ભરવું તો બને સદા સહેલું

હૈયું તારું ‘મા’ પાસે ખાલી કરી દે (2)

કરવું હોયે જે એને, તું એને કરવા દે

તારી સર્વ ભૂલોનો તું એકરાર કરી લે - કરવું...

સર્વ ચિંતાઓ તારી, એને ચરણે ધરી દે - કરવું...

જગ સારું ચલાવે છે, સંસાર તારો એને સોંપી દે - કરવું...

તારી સર્વ વાતોની તો એને ખબર છે - કરવું...

તારી જરૂરિયાતોથી એ અજાણ નથી રે - કરવું...

કરશે એ તો સારું, હૈયે વિશ્વાસ ભરી દે - કરવું...

કરશે જે કંઈ, એની તોલે નહિ આવે રે - કરવું...
View Original Increase Font Decrease Font


   ભરેલામાં ભરવું બને સદા અઘરું

   ખાલીમાં ભરવું તો બને સદા સહેલું

હૈયું તારું ‘મા’ પાસે ખાલી કરી દે (2)

કરવું હોયે જે એને, તું એને કરવા દે

તારી સર્વ ભૂલોનો તું એકરાર કરી લે - કરવું...

સર્વ ચિંતાઓ તારી, એને ચરણે ધરી દે - કરવું...

જગ સારું ચલાવે છે, સંસાર તારો એને સોંપી દે - કરવું...

તારી સર્વ વાતોની તો એને ખબર છે - કરવું...

તારી જરૂરિયાતોથી એ અજાણ નથી રે - કરવું...

કરશે એ તો સારું, હૈયે વિશ્વાસ ભરી દે - કરવું...

કરશે જે કંઈ, એની તોલે નહિ આવે રે - કરવું...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bharēlāmāṁ bharavuṁ banē sadā agharuṁ

   khālīmāṁ bharavuṁ tō banē sadā sahēluṁ

haiyuṁ tāruṁ ‘mā' pāsē khālī karī dē (2)

karavuṁ hōyē jē ēnē, tuṁ ēnē karavā dē

tārī sarva bhūlōnō tuṁ ēkarāra karī lē - karavuṁ...

sarva ciṁtāō tārī, ēnē caraṇē dharī dē - karavuṁ...

jaga sāruṁ calāvē chē, saṁsāra tārō ēnē sōṁpī dē - karavuṁ...

tārī sarva vātōnī tō ēnē khabara chē - karavuṁ...

tārī jarūriyātōthī ē ajāṇa nathī rē - karavuṁ...

karaśē ē tō sāruṁ, haiyē viśvāsa bharī dē - karavuṁ...

karaśē jē kaṁī, ēnī tōlē nahi āvē rē - karavuṁ...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan Kaka ji is asking us to surrender ourselves at the feet of the Almighty.To empty our hearts in front of Divine Mother and be free from all the worries and anxieties.

Kakaji says

It is always difficult to fill something more, in a container which is already filled.

And It is always easy to fill in, something when it is empty.

So Kakaji says

To empty out our hearts in front of the Divine Mother.

Whatever she wants to do, let her do.

You confess for all your mistakes to her. Put all your worries at her feet.

She runs the whole world ,so give her your world too.

She knows everything about you .

She is not unaware about your needs.

She will do everything good for you, keep faith on her.

Whatever she does shall not come to an end.

Let her do whatever she wants to do.

Here Kaka ji wants us to keep faith and take shelter under the divine mother So that we can set ourselves free, from all the anxieties and sorrows and live a happy life.
Scan Image

Gujarati Bhajan no. 1393 by Satguru Devendra Ghia - Kaka
First...139313941395...Last