Hymn No. 1394 | Date: 24-Jul-1988
|
|
Text Size |
 |
 |
ઊલટી ગંગા વ્હેવા દે, થોડી ઊલટી ગંગા વ્હેવા દે
Ulti Ganga Vehva De, Thodi Ulti Ganga Vehva De
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1988-07-24
1988-07-24
1988-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12883
ઊલટી ગંગા વ્હેવા દે, થોડી ઊલટી ગંગા વ્હેવા દે
ઊલટી ગંગા વ્હેવા દે, થોડી ઊલટી ગંગા વ્હેવા દે તણાયો ખૂબ તું માયા પાછળ, માયાને પાછળ તણાવા દે ચિંતાએ કબજો તારો લીધો, ચિંતાનો કબજો લેવા દે વિચારોએ કીધો કાબૂ તારા પર, વિચાર પર કાબૂ લેવા દે લોભ લાલસાએ ખૂબ તણાયો, લોભ લાલચને તણાવા દે પાપ પાછળ ખૂબ તણાયો, પુણ્ય પાછળ તણાવા દે ક્રોધે ખૂબ જલાવ્યો, ક્રોધને આજ જલાવા દે અંધકારે તો ખૂબ ઘૂમ્યો, પ્રકાશમાં આજે ઘૂમવા દે કામે સતાવ્યો ખૂબ તને, કામને સતાવવા દે ઇર્ષ્યાએ ખૂબ જલાવ્યો તને, ઇર્ષ્યાને આજે જલાવવા દે માએ ખૂબ યાદ કર્યો તને, માને ખૂબ યાદ કરવા દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ulati ganga vheva de, thodi ulati ganga vheva de
tanayo khub tu maya pachhala, maya ne paachal tanava de
chintae kabajo taaro lidho, chintano kabajo leva de
vicharoe kidho kabu taara para, vicharaal paar kabu leva de
lobh lalas
paap paachal khub tanayo, punya paachal tanava de
krodhe khub jalavyo, krodh ne aaj jalava de
andhakare to khub ghunyo, prakashamam aaje ghumava de
kame satavyo khub tane, kamane satavava de
irshyae khub khuba khub khuba, khub khuba de irshyae, mae khub tane,
manae khub taane yaad karva de
Explanation in English
In this Gujarati bhajan, Kakaji is asking us to strive hard to get away from all the negative vibes, which drag us behind. He also wants us to be alert and cautious by all the wrong practices which create misery in our lives.
Kaka (Satguru Devendra Ghia) ji says.
Let Ganga (name of a river )flow upside down, let Ganga (name of a river)flow a little in reverse direction .
You have been tensed a lot behind illusions, now let illusions be tensed.
Anxiety has taken possession over you ,now you control anxiety .
Your thoughts have controlled you, now you control the thoughts .
Greed and lust have tensed you a lot, now let greed and lust be tensed .
You have taken a lot of tension behind sin, now take tension behind virtue.
Anger ignited a lot, let anger burn today.
Roamed about a lot in darkness, now roam around in brightness.
Lust persecuted a lot, now let lust be persecuted.
Jealousy has burned you a lot, let jealousy burn today.
Divine Mother has remembered you a lot, now do remember the Divine Mother a lot.
|