Hymn No. 1401 | Date: 29-Jul-1988
|
|
Text Size |
 |
 |
1988-07-29
1988-07-29
1988-07-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12890
કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે, સિંહની એક ત્રાડથી તો ધરા ધ્રુજે
કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે, સિંહની એક ત્રાડથી તો ધરા ધ્રુજે કૂકડાના બોલવાથી તો કંઈ નહિ વળે, સૂર્યના ઊગવાથી તો દિવસ ઊગે ગાડી નીચે, શ્વાનના ચાલવાથી, ગાડું નવ ચાલે, બળદના જોડયા વિના ગાડું નવ ચાલે અગ્નિના તાપ વિના તો કંઈ નહિ વળે, તારલિયાના તાપથી ઠંડી નહિ હટે આગિયાના તેજથી તો કંઈ નહિ વળે, સૂરજના તેજ વિના અંધકાર નહિ હટે પત્તાના મહેલથી તો કંઈ નહિ વળે, નાની ઝૂંપડીથી પણ આશ્રય મળે કારણ વિના જગમાં તો કંઈ નવ બને, કદી કદી કારણ ગોત્યું નવ જડે મા ની ઇચ્છા વિના પાંદડું નવ હલે, `મા' ની કૃપા વિના મુક્તિ નવ મળે
Satguru Shri Devendra Ghia (Kaka)
કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે, સિંહની એક ત્રાડથી તો ધરા ધ્રુજે કૂકડાના બોલવાથી તો કંઈ નહિ વળે, સૂર્યના ઊગવાથી તો દિવસ ઊગે ગાડી નીચે, શ્વાનના ચાલવાથી, ગાડું નવ ચાલે, બળદના જોડયા વિના ગાડું નવ ચાલે અગ્નિના તાપ વિના તો કંઈ નહિ વળે, તારલિયાના તાપથી ઠંડી નહિ હટે આગિયાના તેજથી તો કંઈ નહિ વળે, સૂરજના તેજ વિના અંધકાર નહિ હટે પત્તાના મહેલથી તો કંઈ નહિ વળે, નાની ઝૂંપડીથી પણ આશ્રય મળે કારણ વિના જગમાં તો કંઈ નવ બને, કદી કદી કારણ ગોત્યું નવ જડે મા ની ઇચ્છા વિના પાંદડું નવ હલે, `મા' ની કૃપા વિના મુક્તિ નવ મળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kutarana bhasavathi to kai nahi vale, sinhani ek tradathi to dhara dhruje
kukadana bolavathi to kai nahi vale, suryana ugavathi to divas uge
gaadi niche, shvanana chalavathi, gadum nav chale, baladana jodaya veena gadum nav chale,
kai tariyana veena tonava chale taap thi Thandi nahi hate
aagiyana tej thi to kai nahi vale, suraj na tej veena andhakaar nahi hate
Pattana mahelathi to kai nahi vale, nani jumpadithi pan ashraya male
karana veena jag maa to kai nav bane, kadi kadi karana gotyum nav jade
maa ni ichchha veena pandadum nav hale , `ma 'ni kripa veena mukti nav male
Explanation in English
In this Gujarati bhajan of reflection and introspection,
He is saying…
With barking of a dog, nothing will happen, With one roar of a lion, the earth will tremble.
With crowing of rooster, nothing will happen, with rising of the sun a day will begin.
By a dog walking under the cart, the cart is not moving, it moves only when the bullocks are pulling it.
Without the heat of the fire, nothing will happen, with the heat of a star, the cold doesn’t reduce.
With the light of a light insect, nothing will happen, without the sunlight, the darkness doesn’t go away.
With the palace made of deck of cards, nothing will happen, even a small hut will give shelter and protection.
Without a reason, nothing happens in this world, sometimes, the reason is not found even after searching.
Without the wish of a Divine Mother, even a small leaf doesn’t move.
Without the grace of Divine Mother, liberation cannot be attained.
Kaka (Satguru Devendra Ghia) is explaining that human efforts without the grace of God has no meaning. Even a small leaf doesn’t move without the wish of Divine. Everything happens for a reason and many a times, the reason is not known or understood. The play of Divine is mysterious and magical. The pathetic condition of a mere human is depicted here by many examples like, a rooster calling a day, or a delusional dog walking under the cart. Kaka (Satguru Devendra Ghia) is urging us to be completely aware of the fact that even the smallest of our achievements has happened only because of the grace of God. Without his wishes and grace, we are nothing and nobody.
|