Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1402 | Date: 30-Jul-1988
તુજ પ્રતીક્ષાનું એક બિંદુ બનીને માડી
Tuja pratīkṣānuṁ ēka biṁdu banīnē māḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1402 | Date: 30-Jul-1988

તુજ પ્રતીક્ષાનું એક બિંદુ બનીને માડી

  No Audio

tuja pratīkṣānuṁ ēka biṁdu banīnē māḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-07-30 1988-07-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12891 તુજ પ્રતીક્ષાનું એક બિંદુ બનીને માડી તુજ પ્રતીક્ષાનું એક બિંદુ બનીને માડી

   મુજ નયનોથી તો આજે વહેવા દેજે

તુજ ચરણે એને ધરીને, પાવન મુજને થાવા દેજે

તુજ શ્રદ્ધા કેરું એક ફૂલ બનીને માડી

   મુજ હૈયે એને આજે તો ખીલવા દેજે - તુજ ચરણે...

તુજ ભાવ કેરો દીપ બનીને માડી

   મુજ હૈયે આજે એને તો જલવા દેજે - તુજ ચરણે...

તુજ ભક્તિ કેરું નીર બનીને માડી

   મુજ હૈયે આજે એને તો વહેવા દેજે - તુજ ચરણે...

તુજ ગુણો કેરો ધૂપ બનીને માડી

   મુજ હૈયે આજે સુગંધ ભરવા દેજે - તુજ ચરણે...

તુજ નામ કેરી માળા બનીને માડી

   મુજ શ્વાસે-શ્વાસે એને ગૂંથવા દેજે - તુજ ચરણે...

તુજ ધીરજ કેરું કંકુ બનીને માડી

   ચાંદલો એનો તો કરવા દેજે - તુજ ચરણે...

તુજ દર્શન કેરી ઇચ્છા બનીને માડી

   આરતી એની તો કરવા દેજે - તુજ ચરણે...
View Original Increase Font Decrease Font


તુજ પ્રતીક્ષાનું એક બિંદુ બનીને માડી

   મુજ નયનોથી તો આજે વહેવા દેજે

તુજ ચરણે એને ધરીને, પાવન મુજને થાવા દેજે

તુજ શ્રદ્ધા કેરું એક ફૂલ બનીને માડી

   મુજ હૈયે એને આજે તો ખીલવા દેજે - તુજ ચરણે...

તુજ ભાવ કેરો દીપ બનીને માડી

   મુજ હૈયે આજે એને તો જલવા દેજે - તુજ ચરણે...

તુજ ભક્તિ કેરું નીર બનીને માડી

   મુજ હૈયે આજે એને તો વહેવા દેજે - તુજ ચરણે...

તુજ ગુણો કેરો ધૂપ બનીને માડી

   મુજ હૈયે આજે સુગંધ ભરવા દેજે - તુજ ચરણે...

તુજ નામ કેરી માળા બનીને માડી

   મુજ શ્વાસે-શ્વાસે એને ગૂંથવા દેજે - તુજ ચરણે...

તુજ ધીરજ કેરું કંકુ બનીને માડી

   ચાંદલો એનો તો કરવા દેજે - તુજ ચરણે...

તુજ દર્શન કેરી ઇચ્છા બનીને માડી

   આરતી એની તો કરવા દેજે - તુજ ચરણે...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuja pratīkṣānuṁ ēka biṁdu banīnē māḍī

   muja nayanōthī tō ājē vahēvā dējē

tuja caraṇē ēnē dharīnē, pāvana mujanē thāvā dējē

tuja śraddhā kēruṁ ēka phūla banīnē māḍī

   muja haiyē ēnē ājē tō khīlavā dējē - tuja caraṇē...

tuja bhāva kērō dīpa banīnē māḍī

   muja haiyē ājē ēnē tō jalavā dējē - tuja caraṇē...

tuja bhakti kēruṁ nīra banīnē māḍī

   muja haiyē ājē ēnē tō vahēvā dējē - tuja caraṇē...

tuja guṇō kērō dhūpa banīnē māḍī

   muja haiyē ājē sugaṁdha bharavā dējē - tuja caraṇē...

tuja nāma kērī mālā banīnē māḍī

   muja śvāsē-śvāsē ēnē gūṁthavā dējē - tuja caraṇē...

tuja dhīraja kēruṁ kaṁku banīnē māḍī

   cāṁdalō ēnō tō karavā dējē - tuja caraṇē...

tuja darśana kērī icchā banīnē māḍī

   āratī ēnī tō karavā dējē - tuja caraṇē...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati prayer bhajan,

He is praying…

O Divine Mother, you only become the drop of my wait and let it drop from my eyes,

Offering such drop in your feet, let me become holy.

O Divine Mother, you only become a flower of my faith, and let it bloom in my heart,

Offering such flower in your feet, let me become holy.

O Divine Mother, you only become the lamp of my feelings and let it ignite in my heart,

Offering such lamp in your feet, let me become holy.

O Divine Mother, you only become the water of my devotion and let it flow in my heart,

Offering such water in your feet, let me become holy.

O Divine Mother, you only become the incense of my attributes and let the fragrance spread in my heart,

Offering such incense in your feet, let me become holy.

O Divine Mother, you only become the Garland of your name, and let it weave with every breath of mine,

Offering such Garland in your feet, let me become holy.

O Divine Mother, you only become the vermillion of my patience, and let me apply to your forehead,

Offering such vermillion in your feet, let me become holy.

O Divine Mother, you only become my wish for your vision, and let me worship you,

Offering such wish in your feet, let me become holy.

Kaka is expressing that his offering of flower (faith), lamp (feelings), incense (attributes), Garland (maa’s name), vermillion (patience) is Divine Mother herself and his worship is also Divine Mother. Kaka’s every breath, every desire is weaved only with the Divine Mother. His ways of worship and a person of worship is Only Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 1402 by Satguru Devendra Ghia - Kaka
First...140214031404...Last