1988-07-30
1988-07-30
1988-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12892
હર પ્રભાતે ઉઠાડજે માડી, મને તો આશામાં
હર પ્રભાતે ઉઠાડજે માડી, મને તો આશામાં
હર રાત્રિએ સુવાડતી ના માડી, મને તો નિરાશામાં
હર પ્રભાતે સદ્દગુણોનું સેવન કરી જીવન જીવું
હર રાત્રિએ દુર્ગુણોનું જીવનમાં તો દમન કરું
હર પ્રભાત તો ઊગે ઉમંગ ને ઉલ્લાસભર્યું
હર રાત્રિએ માડી, જીવનતણી ઉપાધિ ખંખેરું
હર પ્રભાત ઉગાડજે માડી, શુભ સંકલ્પોની સાથ ભર્યું
હર રાત્રિએ સુવાડતી ના માડી હૈયે પાપ ભર્યું
હર પ્રભાતે ઉઠાડજે, સર્વ પ્રત્યે હૈયે પ્રેમ ભર્યું
હર રાત્રિએ સુવાડજે, દઈ સપનું તો શાંતિ ભર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હર પ્રભાતે ઉઠાડજે માડી, મને તો આશામાં
હર રાત્રિએ સુવાડતી ના માડી, મને તો નિરાશામાં
હર પ્રભાતે સદ્દગુણોનું સેવન કરી જીવન જીવું
હર રાત્રિએ દુર્ગુણોનું જીવનમાં તો દમન કરું
હર પ્રભાત તો ઊગે ઉમંગ ને ઉલ્લાસભર્યું
હર રાત્રિએ માડી, જીવનતણી ઉપાધિ ખંખેરું
હર પ્રભાત ઉગાડજે માડી, શુભ સંકલ્પોની સાથ ભર્યું
હર રાત્રિએ સુવાડતી ના માડી હૈયે પાપ ભર્યું
હર પ્રભાતે ઉઠાડજે, સર્વ પ્રત્યે હૈયે પ્રેમ ભર્યું
હર રાત્રિએ સુવાડજે, દઈ સપનું તો શાંતિ ભર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hara prabhātē uṭhāḍajē māḍī, manē tō āśāmāṁ
hara rātriē suvāḍatī nā māḍī, manē tō nirāśāmāṁ
hara prabhātē saddaguṇōnuṁ sēvana karī jīvana jīvuṁ
hara rātriē durguṇōnuṁ jīvanamāṁ tō damana karuṁ
hara prabhāta tō ūgē umaṁga nē ullāsabharyuṁ
hara rātriē māḍī, jīvanataṇī upādhi khaṁkhēruṁ
hara prabhāta ugāḍajē māḍī, śubha saṁkalpōnī sātha bharyuṁ
hara rātriē suvāḍatī nā māḍī haiyē pāpa bharyuṁ
hara prabhātē uṭhāḍajē, sarva pratyē haiyē prēma bharyuṁ
hara rātriē suvāḍajē, daī sapanuṁ tō śāṁti bharyuṁ
English Explanation |
|
In this Gujarati prayer bhajan,
He is praying…
Every morning, O Divine Mother, please wake me up in hopes (positivity).
Every night, O Divine Mother, please do not make me sleep in disappointments.
Every morning, please make me imbibe-the good attributes to live my life.
Every night, please make me crush my bad attributes from my life.
Every morning, please make me wake up in joy and happiness.
Every night, O Mother, please make get detached from worldly issues.
Every morning, O Mother, please make me wake up with good resolutions
Every night, O Mother, please do not make me sleep with sinful thoughts in my heart.
Every morning, O Mother, please make me wake up with love for all in my heart.
Every night, O Mother, please make me sleep with peaceful dreams.
Kaka is praying to Divine Mother so beautifully in this bhajan to wake us up only with hope, with happiness and love for everyone and make us sleep in the night only by discarding all the negativity from our heart and sleep with peaceful dreams.
|
|