1988-08-01
1988-08-01
1988-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12894
ચિંતાની ચિંતા કરી માડી, ચૂક્યો તો ચિંતન તારું
ચિંતાની ચિંતા કરી માડી, ચૂક્યો તો ચિંતન તારું
કૃપા કરજે એવી માડી, જીવન તો મારું સુધારું
માયા કેરા અંકોડાએ, બંધાયું છે જીવન તો મારું - કૃપા...
યત્નોના તો યત્નો ચૂક્યા, મનડું જગમાં તણાયું - કૃપા...
ધીરજે તો હાર સ્વીકારી, ચિંતામાં તો જીવન વિતાવું - કૃપા...
સમજની પણ સમજ તૂટી, બીજી સમજ તો ક્યાંથી લાવું - કૃપા...
કર્મો કેરી જાળ છે કેવી, નિત-નિત એમાં સપડાવું - કૃપા...
હતાશા હૈયેથી ખંખેરી, મુક્તિના સપનામાં રાચું - કૃપા...
લેવું-દેવું જગનું માડી, જગમાં તો પતાવું - કૃપા...
દયાળુ છે તું તો માડી, કરજે દયા નિત્ય તારા ગુણલા ગાવું - કૃપા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ciṁtānī ciṁtā karī māḍī, cūkyō tō ciṁtana tāruṁ
kr̥pā karajē ēvī māḍī, jīvana tō māruṁ sudhāruṁ
māyā kērā aṁkōḍāē, baṁdhāyuṁ chē jīvana tō māruṁ - kr̥pā...
yatnōnā tō yatnō cūkyā, manaḍuṁ jagamāṁ taṇāyuṁ - kr̥pā...
dhīrajē tō hāra svīkārī, ciṁtāmāṁ tō jīvana vitāvuṁ - kr̥pā...
samajanī paṇa samaja tūṭī, bījī samaja tō kyāṁthī lāvuṁ - kr̥pā...
karmō kērī jāla chē kēvī, nita-nita ēmāṁ sapaḍāvuṁ - kr̥pā...
hatāśā haiyēthī khaṁkhērī, muktinā sapanāmāṁ rācuṁ - kr̥pā...
lēvuṁ-dēvuṁ jaganuṁ māḍī, jagamāṁ tō patāvuṁ - kr̥pā...
dayālu chē tuṁ tō māḍī, karajē dayā nitya tārā guṇalā gāvuṁ - kr̥pā...
English Explanation |
|
In this Gujarati prayer bhajan,
He is saying…
Worrying about the worries, O Divine Mother, I have missed on my meditative consciousness.
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
With the worldly matters, my life is bound.
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
I have missed on the correct efforts in my efforts, my mind has gotten dragged into worldly illusion,
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
My patience has accepted defeat, and life is spent only in worries,
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
The actual understanding of understanding is not understood, from where else, I can bring more understanding ,
Please shower me with such grace , O Divine Mother, that I improve my life.
The net of Karmas is such that I get entangled in it everyday,
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
Removing the disheartenment from my heart, I want to indulge in the dream of freedom,
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
Obligations of this world, O Divine grace, I want to complete here in this world only,
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
You are compassionate, O Divine Mother, please shower your compassion upon me that everyday, I sing in your glory,
Please shower me with such grace, O Divine Mother, that I improve my life.
Kaka is praying to Divine Mother for improvement of his life by shifting his priorities from worldly matters to connecting with the Divine. Kaka’s prayers only insists upon Divine Connection. He is not praying for any materialistic things, and improvement of life means connecting with Divine, which happens only with the grace of Divine.
|