Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1406 | Date: 01-Aug-1988
સહુને રાજી રાખવા જતાં રહે ન એકે રાજી ભાઈ
Sahunē rājī rākhavā jatāṁ rahē na ēkē rājī bhāī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1406 | Date: 01-Aug-1988

સહુને રાજી રાખવા જતાં રહે ન એકે રાજી ભાઈ

  No Audio

sahunē rājī rākhavā jatāṁ rahē na ēkē rājī bhāī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-08-01 1988-08-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12895 સહુને રાજી રાખવા જતાં રહે ન એકે રાજી ભાઈ સહુને રાજી રાખવા જતાં રહે ન એકે રાજી ભાઈ

એમાં તો બધું સમજી જા રે ભાઈ (2)

એકને રાજી કરતાં, જગ સારું રાજી રહે રે ભાઈ - એમાં...

એ છે તારો, તું છે એનો, છે ઊંડી તો સગાઈ - એમાં...

એક રાજી રહે એક દિશાએ, રહે બીજો બીજી દિશાએ - એમાં...

સપડાશે એમાં તું તો, જાશે રે એમાં તો મૂંઝાઈ - એમાં...

મનને રાજી કરવા જાશે, જાશે હૈયું તો રિસાઈ - એમાં...

જ્યાં હૈયાનું કહ્યું કરશે, કરશે મન તો આડોડાઈ - એમાં...

પ્રભુને રાજી કરવા, સદા લાગી જાજે તું રે ભાઈ - એમાં...

ગાડી તારી ચડી જાશે પાટે, સહુ રાજી રહેશે ભાઈ - એમાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sahunē rājī rākhavā jatāṁ rahē na ēkē rājī bhāī

ēmāṁ tō badhuṁ samajī jā rē bhāī (2)

ēkanē rājī karatāṁ, jaga sāruṁ rājī rahē rē bhāī - ēmāṁ...

ē chē tārō, tuṁ chē ēnō, chē ūṁḍī tō sagāī - ēmāṁ...

ēka rājī rahē ēka diśāē, rahē bījō bījī diśāē - ēmāṁ...

sapaḍāśē ēmāṁ tuṁ tō, jāśē rē ēmāṁ tō mūṁjhāī - ēmāṁ...

mananē rājī karavā jāśē, jāśē haiyuṁ tō risāī - ēmāṁ...

jyāṁ haiyānuṁ kahyuṁ karaśē, karaśē mana tō āḍōḍāī - ēmāṁ...

prabhunē rājī karavā, sadā lāgī jājē tuṁ rē bhāī - ēmāṁ...

gāḍī tārī caḍī jāśē pāṭē, sahu rājī rahēśē bhāī - ēmāṁ...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying..

Trying to keep everyone happy, in the end, no one remains happy, O Brother, please understand everything in this.

Keeping only one (Almighty) happy, the whole world will remain happy,

He is yours and you are his, such is the deep connection, O Brother, please understand everything in this.

Someone stays happy in one direction, while the other one stays happy in the other direction,

You are the one, who will get stuck in the middle and will get even more confused, O Brother, please understand everything in this.

If you try to keep the mind happy, then the heart will feel bad, and if you keep the heart happy then the mind will be disappointed, O Brother, please understand everything in this.

Always make efforts to please and make God happy, then, you will be walking on the true path, and everyone will be happy automatically, O Brother, please understand everything in this.

Kaka is explaining that it is next to impossible to make everyone happy in this world, let alone be it our own mind and our own heart. Kaka is urging us to not waste our energy and efforts in trying to please everyone, instead, just try to make almighty happy, then we are naturally walking on the correct path and simultaneous outcome is that everyone is also happy. In this simple bhajan, kaka is guiding us to make an effort in the direction of Divine and the world will be blissful.
Scan Image

Gujarati Bhajan no. 1406 by Satguru Devendra Ghia - Kaka
First...140514061407...Last