Hymn No. 1408 | Date: 01-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-01
1988-08-01
1988-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12897
પરદેશ ગયેંલ બાળને, જ્યાં યાદ `મા' ની આવી જાય
પરદેશ ગયેંલ બાળને, જ્યાં યાદ `મા' ની આવી જાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય શીતળ વાતા વાયુમાં, હેતભર્યો હાથ, જ્યાં `મા' નો વરતાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય સ્થિર જળમાં તો જ્યાં, `મા' નું હેતભર્યું મુખડું તો દેખાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય કરતા ભોજન તો, હેતભરી `મા' ની આંખડી જ્યાં દેખાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય વ્હાલભરી વાતમાં, `મા' નો પ્રેમભર્યો સ્પર્શ જ્યાં મળી જાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય અજાણ્યા હૈયામાંથી, `મા' ની હેતભરી હૂંફ જ્યાં મળી જાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય નજર ફરતા, નજર કરતા, યાદ `મા' ની તો જ્યાં આવી જાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય સંભળાતા કોઈ શબ્દમાં, જ્યાં `મા' ના શબ્દનો સૂર સંભળાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય જગજનની માતની પણ હૈયે જ્યાં યાદ આવી જાય, ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યા જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
paradesha gayenla balane, jya yaad `ma 'ni aavi jaya,
tya to ankhethi aasuda halya jaay
shital vaat vayumam, hetabharyo hatha, jyam` ma' no varataya,
tya to ankhethi aasuda huk jaay
sthir jalamad to jyamhum to dekhaya,
Tyam to ankhethi aasuda Halya jaay
karta bhojan to, hetabhari `ma 'ni ankhadi jya dekhaya,
Tyam to ankhethi aasuda Halya jaay
vhalabhari vatamam,` ma' no premabharyo Sparsha jya mali jaya,
Tyam to ankhethi aasuda Halya jaay
ajanya haiyamanthi, `ma 'ni hetabhari huph jya mali jaya,
tya to ankhethi aasuda halya jaay
najar pharata, najar karata, yada` ma' ni to jya aavi jaya,
tya to ankhethi aasuda halya jaay
sambhalata koi shabdamam, jya `ma 'na shabdano sur sambhalaya,
tya to ankhethi aasuda halya jaay
jagajanani matani pan haiye jya yaad aavi jaya,
tya to ankhethi aasuda h
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
When a child who has gone abroad, remembers the Mother,
Then the tears start rolling down the eyes.
In cold blowing wind, when the Mother’s hand filled with love, is felt,
Then the tears start rolling down the eyes.
In calm steady water, when the Mother’s face filled with love is reflected,
Then the tears start rolling down the eyes.
While eating a meal, a love filled eyes of the Mother is seen,
Then the tears start rolling down the eyes.
While having lovely conversation, the love filled touch of the Mother is felt,
Then the tears start rolling down the eyes.
From unknown heart, when the love filled warmth of the Mother is received,
Then the tears start rolling down the eyes.
While looking around and looking at, the Mother is remembered,
Then, the tears start rolling down the eyes.
While listening to some words,the rhythm of Mother’s words is heard,
Then the tears start rolling down the eyes.
When Divine Mother of this whole world is revered in the heart,
Then the tears start rolling down the eyes.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the love of a Mother and the Divine Mother, which is so pure, so beautiful, so selfless that the child will always be overwhelmed with the feelings of joy, gratitude and love whenever he remembers the Mother. The Mother is the only person in the world, whose entire being is filled with only love for her child. Mother’s love is divine love and Divine Mother’s love is infinite.
|