Hymn No. 4629 | Date: 11-Apr-1993
|
|
Text Size |
 |
 |
1993-04-11
1993-04-11
1993-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=129
માન ધરીને બેઠો છે શાને રે પ્રભુ (2)
માન ધરીને બેઠો છે શાને રે પ્રભુ (2) મુકાવી દઈશું માન અમે તારા, છોડાવી દઈશું માન અમે તો તારા છીએ ભલે અમે તારા, પણ છીએ અમે તારા, માયાના ને માયાના વળશે ના કાંઈ જો અમારું, વહાવી દઈશું અમે, તારી પાસે અશ્રુની ધારા કર્યું અમે એવું રે શું, ચડી ગયું તને, એનું માન રે વ્હાલા હઈશું ભલે અમે ગમે રે એવા, છીએ અમે તો તારા ને તારા રાખ્યું અને હશે જો અંતર આપણી વચ્ચે, હલાવી દઈશું અંતરના તાર તો તારા નજરમાં આવ્યા નથી ભલે તમે રે, તારી નજરથી નજર અમે તો મેળવવાના તારા કાર્યો તો તું કરવાનો, ભરીને બેઠો છે શાને રે માન, હૈયે તો તારા અમારા જેવો જો તું બનશે, કહે અમારે કોના જઈને દ્વાર તો ખટખટાવવાના જો લાખ કોશિશો માન જો તું નહિ છોડે, જરૂર અમે તારાથી તો રિસાવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann dharine betho che shaane re prabhu (2)
mukavi daishu mann ame tara, chhodavi daishu mann ame to taara
chhie bhale ame tara, pan chhie ame tara, mayana ne mayana
valashe na kai jo amarum, vahavi daishu karyuni asumuni,
taara paase ame evu re shum, chadi gayu tane, enu mann re vhala
haishum bhale ame game re eva, chhie ame to taara ne taara
rakhyu ane hashe jo antar apani vachche, halavi daishu antarana taara to taara
najar maa aavya nathi bhale taara re, taari najathi najar ame to melavavana
taara karyo to tu karavano, bhari ne betho che shaane re mana, haiye to taara
amara jevo jo tu banashe, kahe amare kona jaine dwaar to khatakhatavavana
jo lakh koshisho mann jo tu nahi chhode, jarur ame tarathi to risavana
|