BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1417 | Date: 04-Aug-1988
   Text Size Increase Font Decrease Font

ભાવે ભાવે તું ભીંજાતી, ભાવ દેખી જાતી તું દોડી રે

  Audio

Bhave Bhave Tu Bhinjti, Bhav Dekhi Jati Tu Daudi Re

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-08-04 1988-08-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12906 ભાવે ભાવે તું ભીંજાતી, ભાવ દેખી જાતી તું દોડી રે ભાવે ભાવે તું ભીંજાતી, ભાવ દેખી જાતી તું દોડી રે
ત્યાગ્યા મેવા દુર્યોધનના, ભાજી વિદુરની મીઠી ગણી રે
દેશળ ભકત કાજે તો માડી દ્વારપાળ તું તો બની રે
ઝેર પીધાં મીરાંનાં, પ્રેમમાં જ્યાં બની એ દીવાની રે
સેનાભગતને કારણે માડી, જાત ભાત તું ભૂલી રે
સંત સખુને, બચાવવા માડી, જાતે તું તો બંધાણી રે
જ્ઞાનેશ્વર કાજે તો માડી, પાડા મુખે બોલાવી વેદવાણી રે
ભટ્ટ વલ્લભ કાજે તો માડી, મૂર્તિમાં પહેરી તે નથડી રે
જુદા જુદા ભક્તો કાજે, રૂપ રહી તું તો બદલતી રે
આ બાળ કાજે તો માડી, છે તું સદા જગજનની રે
https://www.youtube.com/watch?v=5dx8bf5JZxI
Gujarati Bhajan no. 1417 by Satguru Devendra Ghia - Kaka
ભાવે ભાવે તું ભીંજાતી, ભાવ દેખી જાતી તું દોડી રે
ત્યાગ્યા મેવા દુર્યોધનના, ભાજી વિદુરની મીઠી ગણી રે
દેશળ ભકત કાજે તો માડી દ્વારપાળ તું તો બની રે
ઝેર પીધાં મીરાંનાં, પ્રેમમાં જ્યાં બની એ દીવાની રે
સેનાભગતને કારણે માડી, જાત ભાત તું ભૂલી રે
સંત સખુને, બચાવવા માડી, જાતે તું તો બંધાણી રે
જ્ઞાનેશ્વર કાજે તો માડી, પાડા મુખે બોલાવી વેદવાણી રે
ભટ્ટ વલ્લભ કાજે તો માડી, મૂર્તિમાં પહેરી તે નથડી રે
જુદા જુદા ભક્તો કાજે, રૂપ રહી તું તો બદલતી રે
આ બાળ કાજે તો માડી, છે તું સદા જગજનની રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
bhave bhave growth bhinjati, bhaav dekhi jati growth Dodi re
tyagya meva duryodhanana, bhaji vidurani mithi gani re
deshala bhakata kaaje to maadi dvarapala tu to bani re
jera pidham mirannam, prem maa jya bani e divani re
senabhagatane karane maadi, jaat Bhata growth bhuli re
santa sakhune, bachavava maadi, jate tu to bandhani re
Jnaneshvara kaaje to maadi, pad mukhe bolavi vedavani re
Bhatta vallabha kaaje to maadi, murtimam Paheri te nathadi re
juda juda bhakto kaje, roop rahi tu to badalaati re
a baal kaaje to maadi, Chhe growth saad jagajanani right

Explanation in English
In this Gujarati bhajan,

He is praying…
You get emotional with emotions,
Seeing the feelings of devotion, O Divine Mother, you go running.

You have forsaken the sweets of Duryodhan, and you have considered mere vegetables of Vidhur, sweet.

For saint Deshal Bhagat, O Divine Mother, you became the gate keeper.
You drank the poison for Meera, when she was overwhelmed by love for you.

For Senabhagat, O Divine Mother, you forgot everything.
To save Saint Sakhu, O Divine Mother, you tied yourself to a pole.

For Saint Gyaneshwar, O Divine Mother, you made a buffalo recite the vedas (scriptures).
For Bhat Vallabh, O Divine Mother, you wore a nose ring in an idol.

For various devotees, O Divine Mother, you have taken different forms.
For this child, O Divine Mother, you are always a mother of the world.

First...14161417141814191420...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall