Hymn No. 1419 | Date: 04-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-04
1988-08-04
1988-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12908
દઈ શકે તો દઈ દેજે દિલનું દર્દ તો તારું
દઈ શકે તો દઈ દેજે દિલનું દર્દ તો તારું મા ને સુખની તો કોઈ ખેવના નથી (2) આપી દેજે એને તો આજે હૈયાનું તો એક આંસુ મા ને હાસ્યની તો કોઈ જરૂર નથી (2) મિટાવી દેજે હૈયેથી તો સર્વ શંકાઓ મા ને વિશ્વાસ વિના બીજું કાંઈ ખપતું નથી ના માંગે એ તો, કાંઈ પાઈ કે પૈસા ભાવ વિના એને તો બીજું કાંઈ જોઈતું નથી લેવું હતે તો, એ તને દેતે રે શાને એની પાસે તો, કોઈ વાતની ખોટ નથી જ્યાં વારસદાર છે, સદાયે તું તો એનો જવાબદારી વિના બીજું એને જોઈતું નથી યુગોથી જોઈ સદા, રાહ એણે તો તારી તારા વિના બીજું એને કાંઈ જોઈતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dai shake to dai deje dilanum dard to taaru
maa ne sukhani to koi khevana nathi (2)
aapi deje ene to aaje haiyanum to ek aasu
maa ne hasyani to koi jarur nathi (2)
mitavi deje haiyethi to sarva shankao
maa ne vishvas kai veena khapatum nathi
na mange e to, kai pai ke paisa
bhaav veena ene to biju kai joitum nathi
levu hate to, e taane dete re shaane
eni paase to, koi vatani khota nathi
jya varasadara chhe, sadaaye tu to eno
javabadari veena biju ene
yugothi joi sada, raah ene to taari
taara veena biju ene kai joitum nathi
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
If you can give, then give the sadness of your heart to Divine Mother,
She has no desire for happiness.
Today, give her one tear of your heart, Divine Mother has no need for cheer.
Please remove all the doubts of your heart,
Divine Mother needs only your faith.
She does not ask for anything, neither money nor wealth,
Divine Mother needs only your true emotions.
If she wanted to take from you, then why would she give you.
She is not in shortage of anything.
When you are a heir of hers, then she does not want anything from you except sense of responsibility.
Since ages, she is waiting for you,
She doesn’t need anything else, but you.
Kaka (Satguru Devendra Ghia) is explaining that Divine Mother is so gracious, so kind, so loving that she wants to remove all the sadness, all the tears from the hearts of her devotees and fill their hearts with love, pure emotions and devotion. All she wants is their faith.
|
|