Hymn No. 5803 | Date: 30-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-30
1995-05-30
1995-05-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1291
જીવન તો છે એક યુદ્ધ મારું જીવનમાં, લડતોને લડતો હું તો જાઉં છું
જીવન તો છે એક યુદ્ધ મારું જીવનમાં, લડતોને લડતો હું તો જાઉં છું લડું છું કોની સામે, લડું છું શા કાજે, બે ખબર તો છું હું એનાથી રહી બેખબર તો એનાથી તોયે, લડતોને લડતો હું તો જાઉં છું લીધા હથિયાર મળ્યા જે મને, હતા હથિયાર કેવા, ના સમજ હતી એની મને બેસમજમાંને બેસમજમાં રહી રહીને પણ,જીવનજંગ હું લડતોને લડતો જાઉં છું હતું જોમ લડવાનું જ્યાં સુધી મારામાં, જોમમાંને જોમમાં હું લડતોને લડતો જાઉં છું હતો નશો મને એનો, ઊતર્યો ના જ્યાં, જિંદગીમાં હું એમાં લડતોને લડતો જાઉં છું મળશે હાર કે જિત એમાં, હતી ના સમજ લડતો હવે શા કાજે, લડતોને લડતો જાઉં છું હતી મકસદ જીવનમાં લડત કાજે, ખતમ થવાની કે કરવાની, લડતોને લડતો જાઉં છું બીજી મકસદોથી હતો બેખબર હું તો,તોયે હું તો લડતોને લડતો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan to che ek yuddha maaru jivanamam, ladatone ladato hu to jau chu
ladum chu koni same, ladum chu sha kaje, be khabar to chu hu enathi
rahi bekhabara to enathi toye, ladatone ladato hu to jehiy chu
lidha hathiyara, hathiyara, hathiyara keva, na samaja hati eni mane
besamajamanne besamajamam rahi rahine pana, jivanajanga hu ladatone ladato jau chu
hatu joma ladavanum jya sudhi maramam, jomamanne jomamam hu ladatone jau chu
hato nasho mane eno, emato jau jaum, ladaghum humato jaum, utaryo
na haar ke jita emam, hati na samaja ladato have sha kaje, ladatone ladato jau chu
hati makasada jivanamam ladata kaje, khatama thavani ke karavani, ladatone ladato jau chu
biji makasadothi hato bekhabara hu to, toye hu to ladatone ladato jau chu
|