Hymn No. 1426 | Date: 11-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-11
1988-08-11
1988-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12915
બંધાયા છે સંબંધ તો જગમાં
બંધાયા છે સંબંધ તો જગમાં, ગોઠવ્યા, કર્તાએ કરી પૂરો વિચાર ઋણાનુંબંધ સદા એને સમજીને, હસતા હસતા, કરજે એનો સ્વીકાર સાચા ખોટા જાજે ભૂલી, છે એ ઉપરવાળાનો તો વિચાર - હસતા... ઓચિંતા મળશે, અણચિંતવ્યા ઓજલ થાશે, છે એ, કર્તા તણો તો અણસાર - હસતા... કોણ કોના ના સમજાશે, સમય સમય પર છૂટા થાશે, છે એ તો કર્મ તણો વ્યવહાર - હસતા... મળ્યા હશે કંઈક તને, રહેશે મળતાં કંઈક સદાય, રહ્યા યાદ કેટલા, કર એ જરા વિચાર - હસતા... નથી જોયેલા એ દેખાશે, જોયેલા ભી ભુલાશે, રહેશે સદાયે ચાલુ તો આ રફતાર - હસતા...
Satguru Shri Devendra Ghia (Kaka)
બંધાયા છે સંબંધ તો જગમાં, ગોઠવ્યા, કર્તાએ કરી પૂરો વિચાર ઋણાનુંબંધ સદા એને સમજીને, હસતા હસતા, કરજે એનો સ્વીકાર સાચા ખોટા જાજે ભૂલી, છે એ ઉપરવાળાનો તો વિચાર - હસતા... ઓચિંતા મળશે, અણચિંતવ્યા ઓજલ થાશે, છે એ, કર્તા તણો તો અણસાર - હસતા... કોણ કોના ના સમજાશે, સમય સમય પર છૂટા થાશે, છે એ તો કર્મ તણો વ્યવહાર - હસતા... મળ્યા હશે કંઈક તને, રહેશે મળતાં કંઈક સદાય, રહ્યા યાદ કેટલા, કર એ જરા વિચાર - હસતા... નથી જોયેલા એ દેખાશે, જોયેલા ભી ભુલાશે, રહેશે સદાયે ચાલુ તો આ રફતાર - હસતા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bandhaya che sambandha to jagamam,
gothavya, kartae kari puro vichaar
rinanumbandha saad ene samajine,
hasta hasata, karje eno svikara
saacha khota jaje bhuli,
che e uparavalano to vichaar - hasta ...
ochinta malashe, o
, anachintavya to anasara - hasta ...
kona kona na samajashe, samay samaya paar chhuta thashe,
che e to karma tano vyavahaar - hasta ...
malya hashe kaik tane, raheshe malta kaik sadaya,
rahya yaad ketala, kara e jara vichaar - hasata. ..
nathi joyela e dekhashe, joyela bhi bhulashe,
raheshe sadaaye chalu to a raphatara - hasta ...
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
Relations are established in this world,
The doer has created them by giving them proper thought.
Take it as a bond of indebtedness, and accept them with a smile.
Forget whether it is right or wrong,
It is the thoughtfulness of the higher power up there.
These relations will come unexpectedly and will fade away also without any warning.
Who belongs to whom that will not be understood, in due time they will go separate ways.
This behavior is as per karmas (previous actions).
Many must have met you, and many will keep meeting,
How many are actually remembered, that should be thought through.
Those who have not even met will be seen and those who are seen will be forgotten.
This order will always continue.
Take it as a bond of indebtedness and accept them with a smile.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we come across many people in life and establish connections with them. Many stay in our lives for long, and many fade away too. Many are remembered, and many are forgotten too. This is just a creation of the thoughtfulness of Almighty and the result of our previous karmas, also taken as karmic connections.
Kaka (Satguru Devendra Ghia) is explaining that every relationship is time-bound and has a certain meaning and purpose. We must acknowledge what is graced upon us without giving it much thought because thinking is done by higher power up there on behalf of us in the best interest of ours.
|