Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1427 | Date: 12-Aug-1988
મૂક્યા-મૂક્યા છે ખુલ્લા, તેં તો આનંદના ભંડાર
Mūkyā-mūkyā chē khullā, tēṁ tō ānaṁdanā bhaṁḍāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1427 | Date: 12-Aug-1988

મૂક્યા-મૂક્યા છે ખુલ્લા, તેં તો આનંદના ભંડાર

  No Audio

mūkyā-mūkyā chē khullā, tēṁ tō ānaṁdanā bhaṁḍāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-08-12 1988-08-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12916 મૂક્યા-મૂક્યા છે ખુલ્લા, તેં તો આનંદના ભંડાર મૂક્યા-મૂક્યા છે ખુલ્લા, તેં તો આનંદના ભંડાર

રે માડી, મન મૂકીને મારે લૂંટવા છે (2)

મૂક્યા ખુલ્લા, જગમાં તેં તો, શક્તિ તણા ભંડાર - રે માડી...

મૂક્યા જગમાં, વહેતા તેં તો, દયા તણા ભંડાર - રે માડી...

ખુલ્લા-ખુલ્લા પડ્યાં છે રે, સુખ તણા ભંડાર - રે માડી...

નજરે, નજરે પડે છે રે તારા, પ્રેમ તણા ભંડાર - રે માડી...

અણુએ-અણુએ ભર્યો છે, તારા જ્ઞાન તણો ભંડાર - રે માડી...

વહે છે સદાય જગમાં તો તારા, ભક્તિ તણો ભંડાર - રે માડી...

મળે છે સદાય જોવા રે તારા, સદ્દગુણો તણો ભંડાર - રે માડી...

રેલાતા રહ્યા છે જગમાં સદાય તારા, પ્રકાશ તણો ભંડાર - રે માડી...

લૂંટી- લૂંટી, ભરી- ભરી, ખાવા છે, સુખ તણા ઓડકાર - રે માડી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mūkyā-mūkyā chē khullā, tēṁ tō ānaṁdanā bhaṁḍāra

rē māḍī, mana mūkīnē mārē lūṁṭavā chē (2)

mūkyā khullā, jagamāṁ tēṁ tō, śakti taṇā bhaṁḍāra - rē māḍī...

mūkyā jagamāṁ, vahētā tēṁ tō, dayā taṇā bhaṁḍāra - rē māḍī...

khullā-khullā paḍyāṁ chē rē, sukha taṇā bhaṁḍāra - rē māḍī...

najarē, najarē paḍē chē rē tārā, prēma taṇā bhaṁḍāra - rē māḍī...

aṇuē-aṇuē bharyō chē, tārā jñāna taṇō bhaṁḍāra - rē māḍī...

vahē chē sadāya jagamāṁ tō tārā, bhakti taṇō bhaṁḍāra - rē māḍī...

malē chē sadāya jōvā rē tārā, saddaguṇō taṇō bhaṁḍāra - rē māḍī...

rēlātā rahyā chē jagamāṁ sadāya tārā, prakāśa taṇō bhaṁḍāra - rē māḍī...

lūṁṭī- lūṁṭī, bharī- bharī, khāvā chē, sukha taṇā ōḍakāra - rē māḍī...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati prayer bhajan,

He is praying,

You have left the treasures of joy wide open,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

You have kept the treasures of energy wide open,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

You have kept the treasures of compassion flowing in this world,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

Wide-open are your treasures of happiness,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

In every vision, I see the treasures of your love,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

Every atom is filled with the treasures of your knowledge,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

Flowing everywhere is the treasure of your devotion,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

I can see the treasures of your virtues,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

Spreading everywhere is the treasure of your light,

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.

Robbing and robbing, I want to fill myself and want to belch on utmost happiness.

O Divine Mother, I want to rob this treasure to my heart’s content.
Scan Image

Gujarati Bhajan no. 1427 by Satguru Devendra Ghia - Kaka
First...142614271428...Last