Hymn No. 1428 | Date: 12-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-12
1988-08-12
1988-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12917
લાગે સદાયે જગમાં સહુ તો મારું મારું
લાગે સદાયે જગમાં સહુ તો મારું મારું રે મનવા, તોયે નથી જગમાં તો કોઈ તારું લાગ્યા પોતાના, સ્વાર્થ ટકરાતા, બન્યા પરાયા - રે મનવા... શ્વાસ લીધા ગણી પોતાના, ના રહ્યા એ પોતાના - રે મનવા... મન મૂકી પ્રેમ રેડયો, મળ્યું પાત્ર તો કાણું - રે મનવા... કરી લે વિચાર મનમાં, નથી તારું ભી ઠેકાણું - રે મનવા... સૂર્ય ચંદ્ર તારાએ પણ નભમાં છે આથમવાનું - રે મનવા... વૃત્તિને ના ગણજે તારી, નથી તારી એ રહેવાની - રે મનવા... હોંશે હોંશે શ્વાસ લીધા, નથી એનું એ ઠેકાણું - રે મનવા... નિજ તનનો સાથ ગોત્યો, બન્યું એ દુઃખનું ઠેકાણું - રે મનવા... મનનું કર્યું લાલન પાલન, એણે તો ખૂબ નચાવ્યું - રે મનવા... સાચું છે એક નામ `મા' નું, જો હૈયે એ તો સમાણું - રે મનવા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
location sadaaye jag maa sahu to maaru marum
re manava, toye nathi jag maa to koi taaru
laagya potana, swarth takarata, banya paraya - re manav ...
shvas lidha gani potana, na rahya e potaana - re manav ...
mann muki prem redayo, malyu patra to kanum - re manav ...
kari le vichaar manamam, nathi taaru bhi thekanum - re manav ...
surya chandra tarae pan nabhama che athamavanum - re manav ...
vrutti ne na ganaje tari, nathi taari e rahevani - re manav ...
honshe honshe shvas lidha, nathi enu e thekanum - re manav ...
nija tanano saath gotyo, banyu e duhkhanum thekanum - re manav ...
mananum karyum laalan palana, ene to khub nachavyum - re manav ...
saachu che ek naam `ma 'num, jo haiye e to samanum - re manav ...
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
Everything in this world feels like mine and mine,
O mind, still nothing in this world is yours.
Took everyone as your own, with conflict of interest, they alienated.
O mind, nothing in this world is yours.
Took breaths considering as your own, they also did not last as your own.
O mind, nothing in this world is yours.
Showered love intensely, but the character was not worthy of it.
O mind, nothing in this world is yours.
Think it through, even you have no destination here.
O mind, nothing in this world is yours.
The sun, the moon and the stars also eventually fade away.
O mind, nothing in this world is yours.
Do not take your characteristic attitude also as your own, it will not remain with you always.
O mind, nothing in this world is yours.
With excitement, you took your breaths, but there is no lasting in that also.
O mind, nothing in this world is yours.
Always look for the companionship of the body, but it will always result in unhappiness.
O mind, nothing in this world is yours.
Always cared about the mind, but it just made you dance immensely.
O mind, nothing in this world is yours.
The only truth is in the name of Divine Mother if it is absorbed in your heart.
Kaka (Satguru Devendra Ghia) is explaining the worthless of this transient worldly existence. Our identification with our body, our mind, with our worldly relationships has no permanent address in this world. Our breaths that we consider as our own are also going to eventually leave us. So, Kaka (Satguru Devendra Ghia) is explaining that the only truth in our life is the name of Divine Mother, who is infinite and our destination.
|