Hymn No. 1434 | Date: 18-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-18
1988-08-18
1988-08-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12923
માડી તારો દીવડો ઝગમગ થાય
માડી તારો દીવડો ઝગમગ થાય ધામે ધામે તો અજવાળું એનું પથરાય ધામે ધામે નામ નવું ધરતી જાય - માડી... સંખનપુરમાં તો બહુચરા કહેવાય આરાસુરમાં અંબાજી તરીકે પૂજાય - માડી... પાવા તે ગઢમાં તો કાળિકા કહેવાય ઉજ્જૈનમાં, હરિસિધ્ધિ તરીકે પૂજાય - માડી... તાતણિયે તો તું ખોડિયાર કહેવાય ડીસામાં તો સિધ્ધ તરીકે પૂજાય - માડી... ચોટિલાએ તો તું ચામુંડા કહેવાય દડવામાં તો તું રાંદલ તરીકે પૂજાય - માડી... અરણેજમાં તો તું બુટ કહેવાય હીંગોળગઢમાં તો તું હોલ તરીકે પૂજાય - માડી... દીવડાનું તેજ તો જ્યાં હૈયે પથરાય ભેદભાવ હૈયાના ત્યાં તો મટી જાય - માડી...
https://www.youtube.com/watch?v=ak118KvX_p0
Satguru Shri Devendra Ghia (Kaka)
માડી તારો દીવડો ઝગમગ થાય ધામે ધામે તો અજવાળું એનું પથરાય ધામે ધામે નામ નવું ધરતી જાય - માડી... સંખનપુરમાં તો બહુચરા કહેવાય આરાસુરમાં અંબાજી તરીકે પૂજાય - માડી... પાવા તે ગઢમાં તો કાળિકા કહેવાય ઉજ્જૈનમાં, હરિસિધ્ધિ તરીકે પૂજાય - માડી... તાતણિયે તો તું ખોડિયાર કહેવાય ડીસામાં તો સિધ્ધ તરીકે પૂજાય - માડી... ચોટિલાએ તો તું ચામુંડા કહેવાય દડવામાં તો તું રાંદલ તરીકે પૂજાય - માડી... અરણેજમાં તો તું બુટ કહેવાય હીંગોળગઢમાં તો તું હોલ તરીકે પૂજાય - માડી... દીવડાનું તેજ તો જ્યાં હૈયે પથરાય ભેદભાવ હૈયાના ત્યાં તો મટી જાય - માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi taaro divado jagamaga thaay
dhame dhame to ajavalum enu patharaya
dhame dhame naam navum dharati jaay - maadi ...
sankhanapuramam to bahuchara kahevaya
aarasura maa ambaji tarike pujaya - maadi ...
pava te gadhamaya to kaladi
kahevaya, ujjainamhi .. .
tataniye to tu khodiyar kahevaya
disamam to sidhdha tarike pujaya - maadi ...
chotilae to tu Chamunda kahevaya
dadavamam to tu Randala tarike pujaya - maadi ...
aranejamam to tu buta kahevaya
hingolagadhamam to tu hola tarike pujaya - maadi ...
divadanum tej to jya haiye patharaya
bhedabhava haiya na tya to mati jaay - maadi ...
Explanation in English:
O Divine Mother, lamp (Divine Light) of yours is sparkling,
Its radiance is spreading everywhere.
In different places, you are known by different names.
In Sankhanpur, you are called ‘Bahuchara’,
In Arasur, you are worshipped as ‘Ambaji’.
In Pavaghad, you are called ‘Kalika’,
In Ujjain, you are worshipped as ‘Harsiddhi’.
In tataniya, you are called ‘Khodiyaar’,
In Deesa, you are worshipped as ‘Siddhambika’.
In Chotila, you are called ‘Chamunda’,
In Dadva, you are worshipped as ‘Randel’.
In Aranej, you are called ’Bot’,
In Hingolghad, you are worshipped as ‘Hol’.
As your radiance spreads in the heart, all the differences just vanish from the heart.
|
|