BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1440 | Date: 24-Aug-1988
   Text Size Increase Font Decrease Font

નિર્ગુણ નિરાકાર છે તું તો માતા

  Audio

Nirgud Nirakar Che Tu Toh Mata

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-08-24 1988-08-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12929 નિર્ગુણ નિરાકાર છે તું તો માતા નિર્ગુણ નિરાકાર છે તું તો માતા,
   સગુણ સાકાર આ જગમાં મોકલ્યો મને
જોવા આ સાકાર જગને તારી તો માતા,
   કરજે ઉપયોગ તું, તો મુજ નયનોનો
પ્રબોધવા જગને મધુર વાણી તારી,
   કરજે ઉપયોગ તું, સદા મુજ મુખનો
દેવા આશિષ તો જગના સત્કર્મોને,
   કરજે ઉપયોગ માડી, મુજ હસ્તનો
પહોંચવા સદા દીનદુઃખિયાની તો પાસે,
   કરજે ઉપયોગ માડી, મુજ પગનો
ઝીલવા, સદા જગના હૈયાના વિધવિધ ભાવો,
   કરજે ઉપયોગ માડી મુજ હૈયાનો
https://www.youtube.com/watch?v=zsquyyW89pY
Gujarati Bhajan no. 1440 by Satguru Devendra Ghia - Kaka
નિર્ગુણ નિરાકાર છે તું તો માતા,
   સગુણ સાકાર આ જગમાં મોકલ્યો મને
જોવા આ સાકાર જગને તારી તો માતા,
   કરજે ઉપયોગ તું, તો મુજ નયનોનો
પ્રબોધવા જગને મધુર વાણી તારી,
   કરજે ઉપયોગ તું, સદા મુજ મુખનો
દેવા આશિષ તો જગના સત્કર્મોને,
   કરજે ઉપયોગ માડી, મુજ હસ્તનો
પહોંચવા સદા દીનદુઃખિયાની તો પાસે,
   કરજે ઉપયોગ માડી, મુજ પગનો
ઝીલવા, સદા જગના હૈયાના વિધવિધ ભાવો,
   કરજે ઉપયોગ માડી મુજ હૈયાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
nirgun nirakaar che tu to mata,
saguna sakaar a jag maa mokalyo mane
jova a sakaar jag ne taari to mata,
karje upayog tum, to mujh nayanono
prabodhava jag ne madhura vani tari,
karje upayog aashish uparmoga jagana, mujh mukhano
deva satoga jagana,
karjo mukhano , mujh hastano
pahonchava saad dinaduhkhiyani to pase,
karje upayog maadi, mujh pagano
jilava, saad jag na haiya na vidhavidha bhavo,
karje upayog maadi mujh haiya no

Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Kaka (Satguru Devendra Ghia) is praying…

O Divine Mother, you are above the attributes and you are formless,
You have sent me in this world with the attributes and also given me a form.

For observing this world of yours, O Divine Mother, please utilize my eyes.

For prophecy of your sweet words to this world, O Divine Mother, please utilize my mouth.

For blessing good deeds of this world, O Divine Mother, please utilize my hands.

For reaching out to the grief-stricken people, O Divine Mother, please utilize my legs.

For absorbing the various emotions of different hearts, O Divine Mother, please utilize my heart.

Kaka’s devotion to this bhajan is very intense. He is praying to Divine Mother to make him an extension of her. He is praying to Divine Mother to make him do her work, speak her language and have her graciousness.

નિર્ગુણ નિરાકાર છે તું તો માતાનિર્ગુણ નિરાકાર છે તું તો માતા,
   સગુણ સાકાર આ જગમાં મોકલ્યો મને
જોવા આ સાકાર જગને તારી તો માતા,
   કરજે ઉપયોગ તું, તો મુજ નયનોનો
પ્રબોધવા જગને મધુર વાણી તારી,
   કરજે ઉપયોગ તું, સદા મુજ મુખનો
દેવા આશિષ તો જગના સત્કર્મોને,
   કરજે ઉપયોગ માડી, મુજ હસ્તનો
પહોંચવા સદા દીનદુઃખિયાની તો પાસે,
   કરજે ઉપયોગ માડી, મુજ પગનો
ઝીલવા, સદા જગના હૈયાના વિધવિધ ભાવો,
   કરજે ઉપયોગ માડી મુજ હૈયાનો
1988-08-24https://i.ytimg.com/vi/zsquyyW89pY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zsquyyW89pY
First...14361437143814391440...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall