Hymn No. 1442 | Date: 26-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-26
1988-08-26
1988-08-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12931
ગણ્યું હૈયે જેને પોતાનું, બન્યું એ તો વ્હાલું
ગણ્યું હૈયે જેને પોતાનું, બન્યું એ તો વ્હાલું પડતાં વિખૂટા, જાશે એ તો હચમચાવી ને હૈયું હચમચેલા હૈયાને તો, બને મુશ્કેલ સંભાળવું આવતા યાદ એ તો, ફરી એ હચમચવાનું જાગે યાદ જ્યાં હૈયામાં, હૈયાને ત્યારે વાળવાનું વિખૂટું ના પડે, એવી યાદમાં હૈયાને તો રાખવું બને ના જો બુદ્ધિ ને હૈયાને, મન રહે અટવાયું સ્વીકારે તો એક, ત્યજે બીજું, ગોટાળાનું સર્જન થાતું મન, બુદ્ધિ અને હૈયાથી, શરણ `મા' નું સ્વીકાર્યું ફેરો અટકે જીવનનો, પાવન સદા એ તો થાતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ganyum haiye die potanum, banyu e to vhalum
padataa vikhuta, jaashe e to hachamachavi ne haiyu
hachamachela haiyane to, bane kela sambhalavum
aavata yaad e mushroom, phari e hachamachavanum
jaage yaad jyavy haiyamikhane pawakhare pala, haiyamutai, haiyu rahade
haiyamutai
bane na jo buddhi ne haiyane, mann rahe atavayum
svikare to eka, tyaje bijum, gotalanum sarjana thaatu
mana, buddhi ane haiyathi, sharan `ma 'num svikaryum
phero atake jivanano, pavana saad e to thaatu
Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is saying…
When you treat someone as your own then that one becomes dear to you,
Upon separation, the heart shakes in anxiety,
it is difficult to contain the shaken heart.
Upon remembering, it will shake even more.
When such remembering rises in the heart, then you must control your heart.
While remembering, your heart should not feel the pain of separation (instead, have a sense of oneness).
If the intellect and the heart are not in sync, then the mind remains tangled.
One accepts and the other one rejects, it creates only confusion in the mind.
When you take refuge in Divine Mother together with your mind, intellect, and heart (all 3 in totality), then the cycle of birth will end and this life will be blessed and will become holy.
|