Hymn No. 1447 | Date: 27-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-27
1988-08-27
1988-08-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12936
છે, જગની આ તો કેવી બલિહારી (2)
છે, જગની આ તો કેવી બલિહારી (2) દીધા ત્યાગી, નેમિનાથે રાજપાટ તો જગના લીધા જગના રાજ હૈયાના, એણે તો જીતી - છે... સંસારસુખ હૈયેથી, ગયા એ તો વીસરી હૈયા સંસારના તો ગયા ના એને વીસરી - છે... ઝૂકાવ્યું ના શિર એણે તો જગની માયાથી માયા મમતાના શિર ગયા એના ચરણે ઝૂકી - છે... મુક્તિ પંથે પરવરી, પકડી વાટ તો મુક્તિની મુક્ત તો એ બન્યા, મુક્તિ પણ ધન્ય બની - છે... વૈરાગ્ય કેરી કેડીએ ચાલી, અજવાળી વાટ વિતરાગની વાસ કરે છે `મા' ના હૈયે એ તો, તીર્થંકર બની - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhe, jag ni a to kevi balihari (2)
didha tyagi, neminathe rajapata to jag na
lidha jag na raja haiyana, ene to jiti - che ...
sansarasukha haiyethi, gaya e to visari
haiya sansar na to gaya na ene visari - chhe. ...
jukavyum . ... na shira ene to jag ni maya thi
maya mamatana shira gaya ena charane juki - che ...
mukti panthe paravari, pakadi vaat to muktini
mukt to e banya, mukti pan dhanya bani - che ...
vairagya keri kedie chali, ajavali vaat
vaas che `ma 'na haiye e to, tirthankara bani - che ...
Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is singing praises in the glory of Lord Neminath Bhagwan.
He is saying…
Such is the glory,
Renouncing the kingdom and its power, Lord Neminath won the hearts in this world.
He renounced worldly comfort and happiness,
Still, he did not forget about the hearts (people) of this world.
Lord Neminath did not bow down to the illusion of the world,
People of this world bow down to him.
He walked on the path of liberation and achieved the same,
Liberation itself became holy with his liberation.
He walked on the path of detachment and lighted the path of detachment,
He resides in the heart of Divine Mother, by becoming a Tirthankar (Jain lord).
|
|