Hymn No. 1449 | Date: 27-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-27
1988-08-27
1988-08-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12938
છૂપું નથી રે, જગમાં નામ તો નેમિનાથનું (2)
છૂપું નથી રે, જગમાં નામ તો નેમિનાથનું (2) ફેલાવ્યું જગમાં સામ્રાજ્ય એણે રે, સદા તો પ્રેમનું - છૂપું... નામ કંઈક આવ્યા, નામ કંઈક ગયા, લેવાતું રહે નામ નેમિનાથનું - છૂપું... તપ તપ્યાં એવું, કર્યું કુંદન જેવું હૈયું તો કંઈકનું - છૂપું... કરે જગ યાદ સદા એને, કર્યું સાર્થક જીવન તો એનું - છૂપું... જન્મી માનવ, બન્યા મહામાનવ જગે પદ દીધુ નિરાકારનું - છૂપું... ધરમને ચીલે ચાલી, દીધો ધરમને તો ઉજાળી - છૂપું... કર્યું પૂજન એણે એવું, રહ્યા પૂજાઈ યુગો યુગોથી - છૂપું... તેજ સંયમે પ્રકાશી, રહ્યા બની તેજ માનવજાતનું - છૂપું...
https://www.youtube.com/watch?v=dsGTtoZkkW0
Satguru Shri Devendra Ghia (Kaka)
છૂપું નથી રે, જગમાં નામ તો નેમિનાથનું (2) ફેલાવ્યું જગમાં સામ્રાજ્ય એણે રે, સદા તો પ્રેમનું - છૂપું... નામ કંઈક આવ્યા, નામ કંઈક ગયા, લેવાતું રહે નામ નેમિનાથનું - છૂપું... તપ તપ્યાં એવું, કર્યું કુંદન જેવું હૈયું તો કંઈકનું - છૂપું... કરે જગ યાદ સદા એને, કર્યું સાર્થક જીવન તો એનું - છૂપું... જન્મી માનવ, બન્યા મહામાનવ જગે પદ દીધુ નિરાકારનું - છૂપું... ધરમને ચીલે ચાલી, દીધો ધરમને તો ઉજાળી - છૂપું... કર્યું પૂજન એણે એવું, રહ્યા પૂજાઈ યુગો યુગોથી - છૂપું... તેજ સંયમે પ્રકાશી, રહ્યા બની તેજ માનવજાતનું - છૂપું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhupum nathi re, jag maa naam to neminathanum (2)
phelavyum jag maa sanrajya ene re, saad to premanum - chhupum ...
naam kaik avya, naam kaik gaya, levatum rahe naam neminathanum - chhupum ...
taap tapyam evum, karyum haiyu to kamikanum - chhupum ...
kare jaag yaad saad ene, karyum sarthak jivan to enu - chhupum ...
janmi manava, banya mahamanava hunt pad didhu nirakaranum - chhupum ...
dharamane chile chali, didho dharamane to ujali - chhupum ...
karyum pujan ene evum, rahya pujai yugo yugothi - chhupum ...
tej sanyame prakashi, rahya bani tej manavajatanum - chhupum ...
Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is singing praises in the glory of Neminath Bhagwan.
He is saying…
The name of Lord Neminath is not unknown to this world.
He has spread an empire of love in this world.
Many names have come and gone, but his name has always been revered.
He did such penance that many hearts were converted into gold (liberated).
The world has worshipped him, and he liberated himself in his life.
He was born as a human, and he became superhuman,
The world has regarded him as Nirakar (God).
Walking on the path of religion, he graced religion.
He did such worship of God that he himself is worshipped as God since ages.
Glowing with the light of detachment, he has become the light for humankind.
|