BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1455 | Date: 29-Aug-1988
   Text Size Increase Font Decrease Font

થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું

  No Audio

Thai Gayu Re Thai Gayu, Dilma Kaik Thai Gayu

અરિહંત, જમીયલસા દાતાર (Arihant, Jamiyalsa Datar)


1988-08-29 1988-08-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12944 થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું
લેતા લેતા નામ અરિહંતનું, દિલ ચકચૂર બની ગયું
રહ્યું હતું પીતું ઝેર જીવનનું, અમૃત જીવનનું મળી ગયું
ધીરે ધીરે ઝેર માયાનું, નસ નસમાં વહી રહ્યું
કરી કૃપા નેમિનાથે, નામ અરિહંતનું હૈયે વસી ગયું
નામતણું અમૃત જ્યાં નસમાં ગયું ઝેર ઉતરતું ગયું
નામ અરિહંતનું લેતા લેતા, પુણ્યપંથે ચડી ગયું
હતું તો વર્ચસ્વ દિલ પર તો સદા વિકારનું
તૂટયું એ વર્ચસ્વ, જ્યાં નામ અરિહંતનું છવાઈ ગયું
સંસારની આ ધમાલમાં, દુર્લભ બને દર્શન શાંતિનું
નામતણું અમૃત મળતાં, દિલ શાંત તો થઈ ગયું
Gujarati Bhajan no. 1455 by Satguru Devendra Ghia - Kaka
થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું
લેતા લેતા નામ અરિહંતનું, દિલ ચકચૂર બની ગયું
રહ્યું હતું પીતું ઝેર જીવનનું, અમૃત જીવનનું મળી ગયું
ધીરે ધીરે ઝેર માયાનું, નસ નસમાં વહી રહ્યું
કરી કૃપા નેમિનાથે, નામ અરિહંતનું હૈયે વસી ગયું
નામતણું અમૃત જ્યાં નસમાં ગયું ઝેર ઉતરતું ગયું
નામ અરિહંતનું લેતા લેતા, પુણ્યપંથે ચડી ગયું
હતું તો વર્ચસ્વ દિલ પર તો સદા વિકારનું
તૂટયું એ વર્ચસ્વ, જ્યાં નામ અરિહંતનું છવાઈ ગયું
સંસારની આ ધમાલમાં, દુર્લભ બને દર્શન શાંતિનું
નામતણું અમૃત મળતાં, દિલ શાંત તો થઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thai gayu re thai gayum, dil maa kaik thai gayu
leta leta naam arihantanum, dila chakachura bani gayu
rahyu hatu pitum jera jivananum, anrita jivananum mali gayu
dhire dhire jera mayanum, nasa nasamam vahi rahyu naam
kari kripanum , nasa nasamam vahi rahyu kemai arihanthea namai kari
krip nasamam gayu jera utaratum gayu
naam arihantanum leta leta, punyapanthe chadi gayu
hatu to varchasva dila paar to saad vikaranum
tutayum e varchasva, jya naam arihantanum chhavai gayu
sansar ni a dhamalamantinum, durlabai ana bane namanta
darsha

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Something has happened, something has happened, something has happened in the heart.
While chanting the name of Arihant (Divine), the heart has been overwhelmed.

The heart was consuming the poison of life, the nectar of life is discovered.
Slowly, slowly the poison of illusion spread in all the veins.

Lord Neminath Bhagavan has showered his grace.
The name of Lord Neminath is engraved in the heart now.

As this nectar (chanting his name) flows through the veins, the effect of the poison is receding.

With chanting the name of Arihant, the heart has climbed up the path of virtues.

The heart was dominated by disorders,
The dominance has shattered as the name of Arihant spreads through the heart.

In the chaos of this world, peace has become scarce,
Upon finding the nectar (chanting the name of Lord Neminath), the heart has found eternal peace.

First...14511452145314541455...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall