1988-08-29
1988-08-29
1988-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12945
ધીરે-ધીરે, હૈયું પુણ્યપંથે તો પરવરતું ગયું
ધીરે-ધીરે, હૈયું પુણ્યપંથે તો પરવરતું ગયું
દોડ્યું જ્યાં પાપ પાછળ, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
કરતા શાંત મનને, ધીરે-ધીરે શાંત થાતું રહ્યું
ભડકી જ્વાળા ક્રોધની, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
શ્રદ્ધાતણી દીવાલ, હૈયું ધીરે-ધીરે ચણતું રહ્યું
જાગી શંકા હૈયે, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
કરવા પુરુષાર્થ, દિલ ધીરે-ધીરે મથતું રહ્યું
આળસે હૈયાને ઘેર્યું, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
પુરુષાર્થની વાટે ચાલતાં, મંઝિલની નજદીક પહોંચતું રહ્યું
ધીરજ જ્યાં વચ્ચે તૂટી, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
ભરી-ભરી ભાથું પુણ્યનું, ખાલી એ થાતું રહ્યું
ભાથું એમાં ના ભર્યું, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
વૈરાગ્યની વાત કરતા રહી, માયાની દોટ ના ભૂલ્યું
માયાનું વર્ચસ્વ જો રહ્યું, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
કરી દર્શનની ઝંખના, મન જો ફરતું રહ્યું
મનને સ્થિર ના કર્યું, હાથમાં કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું, કાંઈ ના રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhīrē-dhīrē, haiyuṁ puṇyapaṁthē tō paravaratuṁ gayuṁ
dōḍyuṁ jyāṁ pāpa pāchala, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
karatā śāṁta mananē, dhīrē-dhīrē śāṁta thātuṁ rahyuṁ
bhaḍakī jvālā krōdhanī, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
śraddhātaṇī dīvāla, haiyuṁ dhīrē-dhīrē caṇatuṁ rahyuṁ
jāgī śaṁkā haiyē, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
karavā puruṣārtha, dila dhīrē-dhīrē mathatuṁ rahyuṁ
ālasē haiyānē ghēryuṁ, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
puruṣārthanī vāṭē cālatāṁ, maṁjhilanī najadīka pahōṁcatuṁ rahyuṁ
dhīraja jyāṁ vaccē tūṭī, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
bharī-bharī bhāthuṁ puṇyanuṁ, khālī ē thātuṁ rahyuṁ
bhāthuṁ ēmāṁ nā bharyuṁ, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
vairāgyanī vāta karatā rahī, māyānī dōṭa nā bhūlyuṁ
māyānuṁ varcasva jō rahyuṁ, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
karī darśananī jhaṁkhanā, mana jō pharatuṁ rahyuṁ
mananē sthira nā karyuṁ, hāthamāṁ kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ, kāṁī nā rahyuṁ
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Slowly, slowly, the heart is drawn towards the path of virtues,
If it ran after sins again, then nothing will remain in the hands, nothing will remain in the hands, and nothing will remain in the hands.
Slowly, slowly the mind is becoming calmer and calmer,
If the fire of anger erupted again, then nothing will remain in the hands.
Slowly, slowly, the heart has built the wall of faith,
If there is the rise of doubt again, then nothing will remain in the hands.
Slowly, slowly, the heart is making efforts, if the heart keeps holding onto laziness, then nothing will remain in the hands.
Walking on the path of efforts, the heart is reaching closer to the destination, if patience is lost in the middle, then nothing will remain in the hands.
After collecting the stock of virtues and spending it, if the new stock is not refilled, then nothing will remain in the hands.
While talking about detachment, the heart is not forgetting about illusion, if the dominance of illusion increases, then nothing will remain in the hands.
After longing for the vision of God, the mind keeps changing, if the mind doesn’t stabilize, then nothing will remain in the hands.
Kaka is explaining that every spiritual seeker goes through the process of understanding, awareness, and efforts to move forward on the path of spirituality and seeking Divine Consciousness. But, nothing will be attained in the end, if this process is not a linear progression. Bouts of spiritual seeking are like moving in a circle and reaching the same point from where one has started. Kaka is urging us to move forward on the path of spirituality with one-pointed focus, patience, and continuous efforts.
|