Hymn No. 1457 | Date: 29-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-29
1988-08-29
1988-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12946
અણુ અણુમાં વસે પ્રભુ તો દૃષ્ટિમાં જો એ ન આવે તારી
અણુ અણુમાં વસે પ્રભુ તો દૃષ્ટિમાં જો એ ન આવે તારી દૃષ્ટિમાં કંઈ દોષ છે બદલજે નજર તો તું તારી આશિષ જગમાં રહે વ્હેતી એની આવે ન સમજણમાં તારી સમજણમાં કંઈ ખોટ પડી, સુધારજે સમજણ તો તારી ક્ષણે ક્ષણે તો દઈ દે છે, યાદ એની તો અપાવી તોયે યાદ જો એ ન આવે, માયા હૈયે તો વળગાડી ભરતી ભાવની હૈયે જાગે, દે હૈયું એ તો ભીંજાવી હૈયું જો તોયે ના ભિંજાયે, સમજ દિલમાં કસર આવી સુખ ને દુઃખની જોડીએ, હૈયામાં ઉથલપાથલ મચાવી શાંત રહેવું હૈયાંને તો દીધું મુશ્કેલ તો બનાવી પ્રભુની વિનંતી, પ્રભુ સ્વીકારે છે અરજ આ મારી દૃષ્ટિમાંથી દોષ કાઢી, દેજે જીવનની બાજી સુધારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anu anumam vase prabhu to drishtimam jo e na aave taari
drishtimam kai dosh che badalaje najar to tu taari
aashish jag maa rahe vheti eni aave na samajanamam taari
samajanamam kai khota padi, sudharaje samjan tohe to taari
kshada en
kshye yaad jo e na ave, maya haiye to valagadi
bharati bhavani haiye hunt, de haiyu e to bhinjavi
haiyu jo toye na bhinjaye, samaja dil maa kasara aavi
sukh ne dukh ni jodie,
haiya maa uthalapathala to bhinyamam uthalapathala to machavi
shant raheelahu mushroom prai huni huni to machavi shant rahevu svikare che araja a maari
drishtimanthi dosh kadhi, deje jivanani baji sudhari
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Though God is residing in every atom, he is not seen by me.
There is short-sightedness in my vision, please change the vision.
Though blessings of God are flowing everywhere in this world, it is not understood by me.
There is a deficiency in my understanding, please improve my understanding.
Though every moment brings me His remembrance, I cannot cherish Him.
This means that I have embraced only illusion in my heart.
The heart is overflowing with emotions that soak the heart, but if the heart is not soaked in emotions then there is a defect in the heart.
The pairing of happiness and unhappiness creates havoc in the heart, and it makes it difficult for the heart to remain calm.
I request to God to please accept this request of mine,
Please remove the deficiency in my vision and improve the game of my life.
Kaka (Satguru Devendra Ghia) is explaining that our world, our happiness, our sadness, our emotions are all result of our perception and our wisdom. Kaka (Satguru Devendra Ghia) is further explaining that God is everywhere, but because of our lack of understanding and deep involvement in illusion, we are unable to see Him and experience His blessings which are flowing in abundance. Kaka (Satguru Devendra Ghia) is requesting to God on behalf of us to give us the knowledge and the wisdom to see this truth.
|