Hymn No. 1458 | Date: 29-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-29
1988-08-29
1988-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12947
નાચે ઇશારે તારે, જે પતંગ, તેને તારો તો ગણી લેજે
નાચે ઇશારે તારે, જે પતંગ, તેને તારો તો ગણી લેજે રહે દોર હાથમાં તારે, પતંગ એને તું તારો સમજી લેજે તૂટયો દોર, દોર જે પતંગનો, તારો એને તો ના ગણજે - નાચે... રહે શ્વાસ તારા તનમાં, એનેજ તું તારા ગણી લેજે - નાચે... છૂટયો શ્વાસ તનમાંથી, કાબૂ ના એના પર તારો રહે - નાચે... રહે તનમાં શ્વાસ જે, ઉપયોગ તો એનો કરી લેજે - નાચે... છૂટે, ભળશે વિશ્વમાં, એને તું વિશ્વના સમજી લેજે - નાચે... અથડાશે બીજા પતંગો, એને એમાંથી તું તારવી લેજે - નાચે... અથડાશે, કપાશે ક્યારે, વારો તારો પણ સમજી લેજે - નાચે... રહે આકાશે એકલો, મુક્તપણે એને મ્હાલવા દેજે - નાચે... કાપવા અન્યને, ના કરજે કોશિશ, અન્યને કાપવા ના દેજે - નાચે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nache ishare tare, je patanga, tene taaro to gani leje
rahe dora haath maa tare, patanga ene tu taaro samaji leje
tutayo dora, dora je patangano, taaro ene to na ganaje - nache ...
rahe shvas taara tanamam, eneja tu taara gani leje - nache ...
chhutyo shvas tanamanthi, kabu na ena paar taaro rahe - nache ...
rahe tanamam shvas je, upayog to eno kari leje - nache ...
chhute, bhalashe vishvamam, ene tu vishvana samaji leje - nache ...
athadashe beej patango, ene ema thi tu taravi leje - nache ...
athadashe, kapashe kyare, varo taaro pan samaji leje - nache ...
rahe akashe ekalo, muktapane ene nhalava deje - nache ...
kaapva anyane, na karje koshisha, anyane kaapva na deje - after ...
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
The kite that dances on your cue, consider that kite as your own.
Till the time the cord is in your hand, understand that the kite is yours.
The moment the cord breaks, the kite does not remain yours.
When breaths are part of your body, consider them as your own.
As soon as the breaths leave the body, your control on those breaths is lost.
Whatever breaths are left in the body, please utilize them wisely.
Upon leaving you, these breaths will merge with the universal energy. Please understand that they belong to the world.
When other kites collide with yours, please save your kite from the collision. Sometimes they will collide or get cut. Remember that your turn will also come.
When the kite is alone in the sky, let it move freely. Don’t try to cut others' kites and also don’t let your kite get cut.
Kaka (Satguru Devendra Ghia) is explaining a very fundamental principle of universal consciousness through the symbolism of a kite as our breaths, our life, our energy. Kaka (Satguru Devendra Ghia) is explaining that until the time the breaths are in our body, our life is in our control. As soon as life leaves our body (as kite’s cord is cut), these breaths become the part of universal energy, universal consciousness, and they do not remain in our control. Kaka (Satguru Devendra Ghia) is urging us to use our life, our breaths wisely and not to waste them in frugal matters. Our existence is not to be limited to petty desires and useless striving. In the cosmic arrangement, everything is interlinked and serves a purpose, and exists in cohesive manner.
|