BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1460 | Date: 01-Sep-1988
   Text Size Increase Font Decrease Font

છે માનવ તો સ્વભાવે બહુરૂપી (2)

  No Audio

Che Manav Toh Swabhave Bahurupi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-09-01 1988-09-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12949 છે માનવ તો સ્વભાવે બહુરૂપી (2) છે માનવ તો સ્વભાવે બહુરૂપી (2)
ક્ષણે ક્ષણે, રહે બદલાતો, ન જાણે ક્યારે રહે શું નું શું કરી
ક્ષણમાં એ સંત બને, ક્ષણમાં તો જાયે એ પાપમાં ડૂબી
નિતનવા મહોરાં બદલે, ન જાણે ક્યારે કેવો ચહેરો રહે ધરી
ઘડીમાં રહે એ તો ચમકી, ઘડીમાં જાયે અંધકારે તો સરી
ક્ષણમાં એ તો દુઃખમાં ડૂબે, ક્ષણમાં રહે સુખમાં મ્હાલી
છે આ તો કરુણા કેવી, ન જાણે બેસશે ક્યારે શું તો કરી
ક્ષણે ક્ષણે તો કર્મો કરી, દે કર્મો પરનો તો કાબૂ છોડી
સ્થિરતાનો તો દેખાવ કરી, રહે સદાયે એ તો ફરી
ક્ષણે ક્ષણે ઇચ્છાઓ કરી, દે ક્ષણમાં એ તો બદલી
વિચારોથી પણ જાયે આગળ, જાયે ક્ષણમાં સદા ધસી
Gujarati Bhajan no. 1460 by Satguru Devendra Ghia - Kaka
છે માનવ તો સ્વભાવે બહુરૂપી (2)
ક્ષણે ક્ષણે, રહે બદલાતો, ન જાણે ક્યારે રહે શું નું શું કરી
ક્ષણમાં એ સંત બને, ક્ષણમાં તો જાયે એ પાપમાં ડૂબી
નિતનવા મહોરાં બદલે, ન જાણે ક્યારે કેવો ચહેરો રહે ધરી
ઘડીમાં રહે એ તો ચમકી, ઘડીમાં જાયે અંધકારે તો સરી
ક્ષણમાં એ તો દુઃખમાં ડૂબે, ક્ષણમાં રહે સુખમાં મ્હાલી
છે આ તો કરુણા કેવી, ન જાણે બેસશે ક્યારે શું તો કરી
ક્ષણે ક્ષણે તો કર્મો કરી, દે કર્મો પરનો તો કાબૂ છોડી
સ્થિરતાનો તો દેખાવ કરી, રહે સદાયે એ તો ફરી
ક્ષણે ક્ષણે ઇચ્છાઓ કરી, દે ક્ષણમાં એ તો બદલી
વિચારોથી પણ જાયે આગળ, જાયે ક્ષણમાં સદા ધસી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
che manav to svabhave bahurupi (2)
kshane kshane, rahe badalato, na jaane kyare rahe shu nu shu kari
kshanamam e santa bane, kshanamam to jaaye e papamam dubi
nitanava mahoram badale, dh na jaane
kyare kevo e to chaadim chamaki rahe ghadimam jaaye andhakare to sari
kshanamam e to duhkhama dube, kshanamam rahe sukhama nhali
che a to karuna kevi, na jaane besashe kyare shu to kari
kshane kshane to karmo kari, de karmo par no to karmo
par no to kabu chhodi sthirat
kshane kshane ichchhao kari, de kshanamam e to badali
vicharothi pan jaaye agala, jaaye kshanamam saad dhasi

Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is saying…

A man is multi-faced by nature.
Every moment, he keeps changing and does not know what he will do next.
In a moment, he tries to become a saint, and the next moment, he drowns himself in sins.
Every now and then, he changes his stand and does not know when he will adopt which stand.
In a moment, he stands shining, and the next moment he slides into darkness.
In a moment, he drowns in sorrows, and the next moment he is enjoying happiness.
Such is the pathetic condition, not knowing, what he will do next.
By doing actions all the time, he is actually losing control over his actions.
Stableness is only for the show, it actually is not within him.
Every moment, desires are ignited, and every moment these desires keep changing.
Even the thoughts keep moving, every moment the thoughts keep rushing.

Kaka (Satguru Devendra Ghia) is introspecting about the inherent nature of a man, which is so fickle, so hypocritical and so unstable. A man is always into action mode with no true agenda, no true clarity, no steadiness, and no correct perception. Kaka (Satguru Devendra Ghia) is urging us to establish clarity, stableness, and silence within us so that we can hear the sound of Divine consciousness and divert our energies towards Divine energy. Align our karmas with spiritual principles.

First...14561457145814591460...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall