BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1462 | Date: 01-Sep-1988
   Text Size Increase Font Decrease Font

છોડ બધા બાલિશ યત્નો, અંતર્યામીને બનાવવાના

  No Audio

Chod Badha Balish Yatno, Antaryamine Banavvana

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-09-01 1988-09-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12951 છોડ બધા બાલિશ યત્નો, અંતર્યામીને બનાવવાના છોડ બધા બાલિશ યત્નો, અંતર્યામીને બનાવવાના
અંતર્યામી તો, અંતરમાં બેસી, અંતરની વાત બધી જાણે છે
છૂપી રહે ના વાત કોઈ અંતરની તો અંતર્યામીથી - અંતર...
છવાઈ રહ્યું છે જગ બધું જ્યાં એના તો અસ્તિત્વથી - અંતર...
છે અંતર તો માનવ પાસે, અંતર અંતર તોયે રાખે છે - અંતર...
છે અંતર્યામી પાસે સહુની, માયાથી તો દૂર લાગે છે - અંતર...
છૂટતા નથી જ્યાં ભેદ અંતરના, અંતરમાં એ મૂંઝાય છે - અંતર...
છેક સુધી તો સાથે રહે, અધવચ્ચે ના છોડી જાય છે - અંતર...
છેવટ સુધી છે એ સાથે, બીજા બધા તો બદલાય છે - અંતર...
છળ નથી કરતો એ તો કદી, સાચું તો કહેતો જાય છે - અંતર...
Gujarati Bhajan no. 1462 by Satguru Devendra Ghia - Kaka
છોડ બધા બાલિશ યત્નો, અંતર્યામીને બનાવવાના
અંતર્યામી તો, અંતરમાં બેસી, અંતરની વાત બધી જાણે છે
છૂપી રહે ના વાત કોઈ અંતરની તો અંતર્યામીથી - અંતર...
છવાઈ રહ્યું છે જગ બધું જ્યાં એના તો અસ્તિત્વથી - અંતર...
છે અંતર તો માનવ પાસે, અંતર અંતર તોયે રાખે છે - અંતર...
છે અંતર્યામી પાસે સહુની, માયાથી તો દૂર લાગે છે - અંતર...
છૂટતા નથી જ્યાં ભેદ અંતરના, અંતરમાં એ મૂંઝાય છે - અંતર...
છેક સુધી તો સાથે રહે, અધવચ્ચે ના છોડી જાય છે - અંતર...
છેવટ સુધી છે એ સાથે, બીજા બધા તો બદલાય છે - અંતર...
છળ નથી કરતો એ તો કદી, સાચું તો કહેતો જાય છે - અંતર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chhoda badha balisha yatno, antaryamine banavavana
antaryami to, antar maa besi, antarani vaat badhi jaane che
chhupi rahe na vaat koi antarani to antaryamithi - antar ...
chhavai rahyu che jaag badhu jya ena to astitvathi - antar toava man ...
che phe , antar antara toye rakhe che - antar ...
che antaryami paase sahuni, maya thi to dur laage che - antar ...
chhutata nathi jya bhed antarana, antar maa e munjhaya che - antar ...
chheka sudhi to saathe rahe, adhavachche na chhodi jaay che - antar ...
chhevata sudhi che e sathe, beej badha to badalaaya che - antar ...
chhala nathi karto e to kadi, saachu to kaheto jaay che - antar ...

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Leave all your childish efforts to cajole the Divine (Supreme Soul).
The Divine is sitting in your heart and knows everything about the conflicts of your heart.

Nothing about you is unknown to the Divine.
This whole world is graced by His existence.

Every human has a heart and each heart holds differences from the others.

The soul is with each and everyone and is far away from the illusion.

When the differences of the hearts are not given up, then the soul gets disturbed.

The soul remains together till the end, it does not abandon in the middle.

The soul is with you eternally. Everyone else changes all the time.
It doesn’t cheat you ever, and it always tells the truth.

First...14611462146314641465...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall