Hymn No. 1470 | Date: 05-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-05
1988-09-05
1988-09-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12959
જે જન્મ્યું જેમાંથી તેમાં તો તેનો અંત છે
જે જન્મ્યું જેમાંથી તેમાં તો તેનો અંત છે જન્મ્યું મોજું સાગરમાંથી, સાગરમાં એનો અંત છે તન તો જન્મ્યું માટીમાંથી, માટીમાં તો એનો અંત છે સૂર્ય, ચંદ્ર, તારા અવકાશે જન્મ્યાં, અવકાશમાં એનો અંત છે માયા જન્મી પ્રભુમાંથી, પ્રભુમાં તો એનો અંત છે વિચારો જન્મ્યાં મનમાંથી, મનમાં તો એનો અંત છે વિકારો જન્મ્યાં જે, જેમાંથી તેમાં તો તેનો અંત છે ફળફૂલ, ધાન્ય જન્મ્યાં, ધરતીમાંથી ધરતીમાં એનો અંત છે વમળો જન્મ્યાં પાણીમાં, પાણીમાં તો એનો અંત છે આંદોલનો જે જન્મ્યાં તારામાંથી, તારામાં એનો અંત છે આત્મા જન્મ્યો પ્રભુમાંથી, પ્રભુમાં તો એનો અંત છે
https://www.youtube.com/watch?v=mHilvkcU-TY
Satguru Shri Devendra Ghia (Kaka)
જે જન્મ્યું જેમાંથી તેમાં તો તેનો અંત છે જન્મ્યું મોજું સાગરમાંથી, સાગરમાં એનો અંત છે તન તો જન્મ્યું માટીમાંથી, માટીમાં તો એનો અંત છે સૂર્ય, ચંદ્ર, તારા અવકાશે જન્મ્યાં, અવકાશમાં એનો અંત છે માયા જન્મી પ્રભુમાંથી, પ્રભુમાં તો એનો અંત છે વિચારો જન્મ્યાં મનમાંથી, મનમાં તો એનો અંત છે વિકારો જન્મ્યાં જે, જેમાંથી તેમાં તો તેનો અંત છે ફળફૂલ, ધાન્ય જન્મ્યાં, ધરતીમાંથી ધરતીમાં એનો અંત છે વમળો જન્મ્યાં પાણીમાં, પાણીમાં તો એનો અંત છે આંદોલનો જે જન્મ્યાં તારામાંથી, તારામાં એનો અંત છે આત્મા જન્મ્યો પ્રભુમાંથી, પ્રભુમાં તો એનો અંત છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je jannyum jemanthi te to teno anta che
jannyum mojum sagaramanthi, sagar maa eno anta che
tana to jannyum matimanthi, maati maa to eno anta che
surya, chandra, taara avakashe jannyam, avakashamam eno anta che
maya jan to
man en prabhumanthi , mann maa to eno anta che
vikaro jannyam je, jemanthi te to teno anta che
phalaphula, dhanya jannyam, dharatimanthi dharatimam eno anta che
vamalo jannyam panimam, panimam to eno anta che
andolano je jannyam taramanthi, toamheam
prumanta cho yo eno anta che
Explanation in English:
Whoever is born from wherever, they will merge back with the source in the end.
A wave is born out of a sea and will merge with the sea in the end.
A body is born out of the earth and will merge with the earth in the end.
The sun, the moon, and the stars are born out of the universe and will merge with the universe in the end.
The illusion (maya) is born out of God and will merge with Almighty in the end.
The thoughts are born out of a mind and will die in the mind in the end.
The vices are born out of whomsoever and they will die with them in the end.
Fruits, flowers, and grains are born out of the earth and will merge with the earth in the end.
Whirlpools are born out of the water and will merge back with the water in the end.
The agitation is born out of you and will die with you in the end.
The soul is born out of The Supreme Soul and will merge with The Supreme in the end.
|