BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1472 | Date: 05-Sep-1988
   Text Size Increase Font Decrease Font

છે બીજે કે નથી રે, તારે છે તો શું એનું કામ

  No Audio

Che Bije Ke Nathi Re Tare Toh Che Shu Aenu Kaam

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-09-05 1988-09-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12961 છે બીજે કે નથી રે, તારે છે તો શું એનું કામ છે બીજે કે નથી રે, તારે છે તો શું એનું કામ
તુજમાં તો રહે છે સદા, તારો તો આતમરામ
ટપટપથી તારે છે શું કામ, છે જ્યાં તારે રોટલાનું કામ
પીને પાણી કુળ પૂછ્યું, છે એ મૂર્ખતણું તો કામ
તન નથી તું તો છે, છે તું તો શુદ્ધ આતમરામ
જે પહોંચાડે પ્રભુ પાસે, છે તારે તો એનું કામ
પકડતાં મારગ, વિચાર પછી પહોંચશે તું ઘાટ
કરતા સેવા, ના જોવા બેસતો, કુળ કે એનું નામ
કિંમત તો થાશે પૈસાની, હશે જેના પર તો છાપ
પૂછશે ના કોઈ, મળ્યો ક્યાંથી, જોશે એના પરની છાપ
ભૂખ લાગી, રોટલો ખાવો, તારે ટપટપનું છે શું કામ
Gujarati Bhajan no. 1472 by Satguru Devendra Ghia - Kaka
છે બીજે કે નથી રે, તારે છે તો શું એનું કામ
તુજમાં તો રહે છે સદા, તારો તો આતમરામ
ટપટપથી તારે છે શું કામ, છે જ્યાં તારે રોટલાનું કામ
પીને પાણી કુળ પૂછ્યું, છે એ મૂર્ખતણું તો કામ
તન નથી તું તો છે, છે તું તો શુદ્ધ આતમરામ
જે પહોંચાડે પ્રભુ પાસે, છે તારે તો એનું કામ
પકડતાં મારગ, વિચાર પછી પહોંચશે તું ઘાટ
કરતા સેવા, ના જોવા બેસતો, કુળ કે એનું નામ
કિંમત તો થાશે પૈસાની, હશે જેના પર તો છાપ
પૂછશે ના કોઈ, મળ્યો ક્યાંથી, જોશે એના પરની છાપ
ભૂખ લાગી, રોટલો ખાવો, તારે ટપટપનું છે શું કામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
che bije ke nathi re, taare che to shu enu kaam
tujh maa to rahe che sada, taaro to atamarama
tapatapathi taare che shu kama, che jya taare rotalanum kaam
pine pani kula puchhyum, che e murkhatanum to kaam
tana nathi tu to che to shuddh atamarama
je pahonchade prabhu pase, che taare to enu kaam
pakadatam maraga, vichaar paachhi pahonchashe tu ghata
karta seva, na jova besato, kula ke enu naam
kimmat to thashe paisani, hashe jenay paar to chhapa
puchhashe na koiant, m, joshe na koiant ena parani chhapa
bhukha lagi, rotalo khavo, taare tapatapanum che shu kaam

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Whether it is there or not, how does it matter to you

Your divine soul is within you, always

Why do you care for the process (tap tap or baking), when the end result (rotlo or bread) should be your concern.

Drinking water and then asking about the caste of the provider is foolish.

You are not just this body, you are a pure soul within.

The one who takes you to the Divine, you need that one.

First you embark upon the path, the thoughts will follow your way.

While giving the service, don’t look for the caste and creed.

The money will be valued when it is printed with a stamp.

No one will question when it is printed with the stamp.

When you are hungry, eat the bread, why do you care how it is made.

Kaka (Satguru Devendra Ghia) is explaining that the pure soul which is residing within you is the one that is thriving for spiritual aspiration and will ultimately lead you to the Divine. One should not worry about the external strength, instead one should only concentrate on the inner strength to attain God.

First...14711472147314741475...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall