Hymn No. 1474 | Date: 05-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-05
1988-09-05
1988-09-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12963
મોરના ઈંડા ચિતરવા ના પડે, ચિતરાઈને તો એ આવે છે
મોરના ઈંડા ચિતરવા ના પડે, ચિતરાઈને તો એ આવે છે કાણાને કાણો કહેવો ના પડે, આંખ બતાવી આપે છે સાગરને સાગર ના કહેવો પડે, ઘૂઘવાટ એ તો સમજાવે છે ક્રોધ ક્રોધીને તો જગમાં જાહેર કરાવે છે જળને કહેવું ના પડે જળ, પ્યાસ તો જ્યાં બુઝાવે છે સિંહને ઓળખવો ના પડે, ત્રાડ ઓળખ એની આપી દે છે સૂરજને કહેવું ના પડે, પ્રકાશ તો એનો જાહેર છે દીવડાએ કહેવું ના પડે કદી, ઝગમગતી જ્યોત ઓળખ આપે છે સંતે કહેવું ના પડે કદી, શાંતિ એ તો પમાડે છે પ્રભુએ કહેવું ના પડે કદી, શક્તિ એની કહી આપે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
morana inda chitarava na pade, chitaraine to e aave che
kaana ne kano kahevo na pade, aankh batavi aape che
sagarane sagar na kahevo pade, ghughavata e to samajave che
krodh krodhine to jag maa jahera karave che
jalane tohevum pyjade jasa
sinhane olakhavo na pade, Trada olakha eni aapi de Chhe
surajane kahevu na pade, Prakasha to eno Jahera Chhe
divadae kahevu na paade kadi, jagamagati jyot olakha aape Chhe
sante kahevu na paade kadi, shanti e to pamade Chhe
prabhu ae kahevu na paade kadi, shakti eni kahi aape che
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
The eggs of a peacock need not be designed, they come with their own design.
The squinted need not be called squint. The eyes only show it.
The ocean doesn’t need to be called an ocean, the sound of it tells it all.
The anger of an angry makes one famous in the world.
The water doesn’t need to be called water. It quenches the thirst of all.
There is no need to identify the lion, his roar says it all.
The sun doesn’t need to be called the sun, the light of it is known everywhere.
The lamp doesn’t need to say anything, it’s burning flame says it all.
The saint doesn’t need to say anything, his peaceful vibe says it all.
The Almighty doesn’t need to speak, His energy says it all.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the attributes of everyone speak louder than the being. One gets famous in the world by their attributes and characters and not just by being.
Kaka (Satguru Devendra Ghia) is urging us to lead such a life, that our actions, our attributes are connected with the Divine and cherished afterwards.
|
|