Hymn No. 1476 | Date: 07-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-07
1988-09-07
1988-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12965
જાગ્યો નથી પ્રેમ હૈયામાં જ્યાં પ્રભુ માટે
જાગ્યો નથી પ્રેમ હૈયામાં જ્યાં પ્રભુ માટે કયા જોરે કરશે તું વાત તારી તો એને ભરી નથી ભક્તિ હૈયામાં, જ્યાં પ્રભુ માટે - ક્યા... સહનશીલતા રહે ના હૈયામાં જો અન્ય કાજે - ક્યા... ઘડી ઘડી તો મનમાં, તું તારા વિચારો બદલે - ક્યા... કરી કાર્યો ખોટા, પસ્તાવો સાચો હૈયે ના કરશે - ક્યા... મારા, તારાના ભેદ હૈયે ભરી અહંમાં ડૂબી જાશે - ક્યા... અસ્તિત્વમાં એના રાખી શંકા, અસ્તિત્વ તારું સાચું સમજે - ક્યા... એની શક્તિમાં શંકા સેવી, શક્તિનું ધ્યાન ધરે - ક્યા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagyo nathi prem haiya maa jya prabhu maate
kaaya jore karshe tu vaat taari to ene
bhari nathi bhakti haiyamam, jya prabhu maate - kya ...
sahanashilata rahe na haiya maa jo anya kaaje - kya ...
ghadi ghadi - to manamaro, tumale taara varoicham, tumale kya ...
kari karyo khota, pastavo saacho haiye na karshe - kya ...
mara, taara na bhed haiye bhari ahammam dubi jaashe - kya ...
astitvamam ena rakhi shanka, astitva taaru saachu samaje - kya ...
eni shaktimam shanka sevi , shaktinum dhyaan dhare - kya ...
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
When love for the Divine has not grown in your heart, then with what standing would you talk to Him about you
When devotion for the Divine is not felt in your heart, then with what standing would you talk to Him about you
When there is no tolerance for others in your heart, then with what standing would you talk to Him about you
When there is no true repentance of your wrongdoings, then with what standing would you talk to Him about you
When you have doubts about His existence but yet believe your existence to be true, then with what standing would you talk to Him about you
When you have doubts about the power and energy of the Divine and yet you meditate for the same power, then with what standing would you talk to Him about you
Kaka (Satguru Devendra Ghia) is simply narrating about our audacity in approaching the Divine without having any love or devotion in our hearts for the Divine. Kaka (Satguru Devendra Ghia) is pointing out our ineligibility in asking for grace from the Divine. Kaka (Satguru Devendra Ghia) is urging us to first become worthy of the Divine and then only Divine grace can be bestowed in innumerable ways.
|
|