BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1481 | Date: 12-Sep-1988
   Text Size Increase Font Decrease Font

થઇ ગયા છે, જગમાં કંઈક, લખાયું સોનેરી અક્ષરે નામ નેમિનાથનું

  No Audio

Thai Gaya Che, Jagma Kaik, Lakhayu Soneri Akshare Naam Neminathnu

અરિહંત, જમીયલસા દાતાર (Arihant, Jamiyalsa Datar)


1988-09-12 1988-09-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12970 થઇ ગયા છે, જગમાં કંઈક, લખાયું સોનેરી અક્ષરે નામ નેમિનાથનું થઇ ગયા છે, જગમાં કંઈક, લખાયું સોનેરી અક્ષરે નામ નેમિનાથનું
તપની કેડી, કંડારી એવી, ચાલે સહુ આજે તો એ કેડીએ - થઈ...
હૈયું એનું જ્યાં ચિત્તકારી ઊઠયું, પડયું નામ હિંસાનું જ્યાં હૈયે - થઈ...
ધર્મતણું તેજ તો જગમાં પથરાયું, ભળ્યું તેજ જ્યાં નેમિનાથનું - થઈ...
જગમાં વિસરાયા નામ કંઈક, ના વિસરાયું નામ તો નેમિનાથનું - થઈ...
હૈયે હૈયું બન્યું પવિત્ર જગમાં, પડયું હૈયે જ્યાં નામ નેમિનાથનું - થઈ...
સત્ય અહિંસાએ લીધો આશરો જગમાં, દોડી લીધું નામ તો નેમિનાથનું - થઈ...
હૈયે હૈયું તો ગૂંજવા લાગ્યું જગમાં, નામ તો નેમિનાથનું - થઈ...
Gujarati Bhajan no. 1481 by Satguru Devendra Ghia - Kaka
થઇ ગયા છે, જગમાં કંઈક, લખાયું સોનેરી અક્ષરે નામ નેમિનાથનું
તપની કેડી, કંડારી એવી, ચાલે સહુ આજે તો એ કેડીએ - થઈ...
હૈયું એનું જ્યાં ચિત્તકારી ઊઠયું, પડયું નામ હિંસાનું જ્યાં હૈયે - થઈ...
ધર્મતણું તેજ તો જગમાં પથરાયું, ભળ્યું તેજ જ્યાં નેમિનાથનું - થઈ...
જગમાં વિસરાયા નામ કંઈક, ના વિસરાયું નામ તો નેમિનાથનું - થઈ...
હૈયે હૈયું બન્યું પવિત્ર જગમાં, પડયું હૈયે જ્યાં નામ નેમિનાથનું - થઈ...
સત્ય અહિંસાએ લીધો આશરો જગમાં, દોડી લીધું નામ તો નેમિનાથનું - થઈ...
હૈયે હૈયું તો ગૂંજવા લાગ્યું જગમાં, નામ તો નેમિનાથનું - થઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thai gayā chē, jagamāṁ kaṁīka, lakhāyuṁ sōnērī akṣarē nāma nēmināthanuṁ
tapanī kēḍī, kaṁḍārī ēvī, cālē sahu ājē tō ē kēḍīē - thaī...
haiyuṁ ēnuṁ jyāṁ cittakārī ūṭhayuṁ, paḍayuṁ nāma hiṁsānuṁ jyāṁ haiyē - thaī...
dharmataṇuṁ tēja tō jagamāṁ patharāyuṁ, bhalyuṁ tēja jyāṁ nēmināthanuṁ - thaī...
jagamāṁ visarāyā nāma kaṁīka, nā visarāyuṁ nāma tō nēmināthanuṁ - thaī...
haiyē haiyuṁ banyuṁ pavitra jagamāṁ, paḍayuṁ haiyē jyāṁ nāma nēmināthanuṁ - thaī...
satya ahiṁsāē līdhō āśarō jagamāṁ, dōḍī līdhuṁ nāma tō nēmināthanuṁ - thaī...
haiyē haiyuṁ tō gūṁjavā lāgyuṁ jagamāṁ, nāma tō nēmināthanuṁ - thaī...

Explanation in English
In this Gujarati bhajan bhajan, Pujya Kakaji is saying.

Many have risen to glory, but the name of Lord Neminath is written in golden words.

The path of penance was shown by him, and many are walking on it today.

His heart screamed in pain when he saw and heard about the violence.

The brilliance of religion spread in the world when the brilliance of Lord Neminath merged with it.

Many names are forgotten in the world, but the name of Lord Neminath will never be forgotten.

Every heart touched purity when that heart chanted the name of Lord Neminath.

The path of truth and nonviolence became the norm in the world when the name of Lord Neminath was taken.

Every heart is singing the name of Lord Neminath in the world today.

First...14811482148314841485...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall