Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1484 | Date: 13-Sep-1988
ડગલે-ડગલે છે ડર તો સહુના હૈયે, કોઈ ને કોઈ વાતનો
Ḍagalē-ḍagalē chē ḍara tō sahunā haiyē, kōī nē kōī vātanō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1484 | Date: 13-Sep-1988

ડગલે-ડગલે છે ડર તો સહુના હૈયે, કોઈ ને કોઈ વાતનો

  No Audio

ḍagalē-ḍagalē chē ḍara tō sahunā haiyē, kōī nē kōī vātanō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1988-09-13 1988-09-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12973 ડગલે-ડગલે છે ડર તો સહુના હૈયે, કોઈ ને કોઈ વાતનો ડગલે-ડગલે છે ડર તો સહુના હૈયે, કોઈ ને કોઈ વાતનો

ડર તો છે શાહુકારને તો ચોરનો, ચોરને ડર તો રહે પોલીસનો

સફળતામાં રાચનારને, રહે ડર તો સદા હૈયે નિષ્ફળતાનો

સત્તાવાનને તો સદા ડર રહે હૈયે તો સત્તાત્યાગનો

કુળવાનને તો ડર સતાવે તો સદા આબરૂનો

ખોટાં કર્મો કરનારને તો ડર રહે હૈયે સદા પકડાવાનો

પાપો કરનારને હૈયે ડર સદા, સતાવે અદીઠ એવા પ્રભુનો

નિર્બળને તો હૈયે સદા ડર સતાવે બળવાનનો

કીર્તિવાનને તો સદા હૈયે ડર સતાવે અપયશનો

સુખે ઊછળતા હૈયાને રહે સદા ડર તો દુઃખનો

ખોટું કરનારને, ખોટું બોલનારને રહે છે ડર તો હૈયે પકડાવાનો
Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Increase Font Decrease Font
Lyrics in English
ḍagalē-ḍagalē chē ḍara tō sahunā haiyē, kōī nē kōī vātanō

ḍara tō chē śāhukāranē tō cōranō, cōranē ḍara tō rahē pōlīsanō

saphalatāmāṁ rācanāranē, rahē ḍara tō sadā haiyē niṣphalatānō

sattāvānanē tō sadā ḍara rahē haiyē tō sattātyāganō

kulavānanē tō ḍara satāvē tō sadā ābarūnō

khōṭāṁ karmō karanāranē tō ḍara rahē haiyē sadā pakaḍāvānō

pāpō karanāranē haiyē ḍara sadā, satāvē adīṭha ēvā prabhunō

nirbalanē tō haiyē sadā ḍara satāvē balavānanō

kīrtivānanē tō sadā haiyē ḍara satāvē apayaśanō

sukhē ūchalatā haiyānē rahē sadā ḍara tō duḥkhanō

khōṭuṁ karanāranē, khōṭuṁ bōlanāranē rahē chē ḍara tō haiyē pakaḍāvānō
Increase Font Decrease Font

English Explanation
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Every step of the way, everyone is scared of something or the other.

The businessman is scared of the thief and the thief is scared of the police.

The successful are scared of failure.
The statesman is scared of losing his power.

An aristocrat is scared of losing his reputation.
One who does bad actions remains scared of being caught.

A sinner has fear in his heart of the unseen God.
A weak person fears the strong.

A celebrity is scared of losing fame.
A happy heart is scared of sadness.

One doing wrong deeds, or speaking wrongly, is scared of getting caught.

Kaka is explaining fear in this bhajan. Kaka is explaining that fear is a product of the mind which can be used to devalue our life or to improve our life. Kaka is urging us to enjoy the goodness of life completely without any fear of losing it and to be conscious of quality of life when wrongs are done by having fear in the heart.
Gujarati Bhajan no. 1484 by Satguru Devendra Ghia - Kaka
First...148314841485...Last