Hymn No. 1485 | Date: 13-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-13
1988-09-13
1988-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12974
વહેંચતા વહેંચતા તો વધતું રહે, છે એવા ભંડારની તો જરૂર મા
વહેંચતા વહેંચતા તો વધતું રહે, છે એવા ભંડારની તો જરૂર મા લૂંટતા, લૂંટતા પણ વધતું રહે, છે એવા ભંડારની તો જરૂર મા ખેંચતા, ખેંચતા પણ પાણી ખૂટે નહિ, છે એવા કૂવાની તો જરૂર મા ભૂંસતા, ભૂંસતા પણ ભુંસાય નહિ, છે એવા ભાવની તો જરૂર મા તોડતા તોડતા પણ તૂટે નહિ, છે એવા સબંધની તો જરૂર મા વધતા, વધતા સદા વધતી રહે, છે એવી ભક્તિની તો જરૂર મા ડગાવતા ડગાવતા પણ ડગે નહિ છે એવી શ્રદ્ધાની તો જરૂર મા સહેતા, સહેતા બધું સહી શકે, છે એવી હિંમતની તો જરૂર મા રહેતા, રહેતા તો સ્થિર રહે, છે એવા મનડાંની તો જરૂર મા ઊંડે, ઊંડે ઉતરતા તળ ના મળે, છે એવા ઊંડા હૈયાની તો જરૂર મા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vahenchata vahenchata to vadhatum rahe, che eva bhandarani to jarur maa
luntata, luntata pan vadhatum rahe, che eva bhandarani to jarur maa
khenchata, khenchata pan pani khute nahi, che eva kuvani to jarur to nahun
bana bana, bhani jarur maa
todata todata pan tute nahi, che eva sabandhani to jarur maa
vadhata, vadhata saad vadhati rahe, che evi bhaktini to jarur maa
dagavata dagavata pan dage nahi che evi shraddhani saw to jarur maa
saheta, saheta himmhimm maa
raheta, raheta to sthir rahe, che eva manadanni to jarur maa
unde, unde utarata taal na male, che eva unda haiyani to jarur maa
Explanation in English
In this Gujarati bhajan prayer bhajan, Pujya Kakaji is saying…
While dispensing and dispensing, it keeps on adding, such treasure is needed, O Divine Mother.
While getting robbed and robbed, it keeps on adding, such treasure is needed O Divine Mother.
While drawing and drawing, the water doesn’t empty out, such well is needed, O Divine Mother.
While erasing and erasing, still it doesn’t erase, such emotions are needed, O Divine Mother.
While breaking and breaking, still it doesn’t break, such relations are needed, O Divine Mother.
While increasing and increasing, it keeps adding, such devotion is needed, O Divine Mother.
While shaking and shaking, still it doesn’t shake, such faith is needed, O Divine Mother.
While enduring and enduring, all is endured, such strength is needed, O Divine Mother.
While keeping and keeping, it stays completely stable, such mind is needed, O Divine Mother.
While going deeper and deeper, still the bottom is not found, such deep heart is needed, O Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is an epitome of love, compassion, devotion, faith, patience, powerful mind, and deep heart, which is depicted in each and every line of this bhajan. His prayer also represents the same.
|