BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1487 | Date: 15-Sep-1988
   Text Size Increase Font Decrease Font

પીવરાવશે પ્રભુ એટલું, પડશે તો પાણી પીવું

  No Audio

Pivravshe Prabhu Aetlu, Padshe Toh Padi Pivu

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-09-15 1988-09-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12976 પીવરાવશે પ્રભુ એટલું, પડશે તો પાણી પીવું પીવરાવશે પ્રભુ એટલું, પડશે તો પાણી પીવું
ખવરાવશે પ્રભુ એટલું, પડશે તો તારે ખાવું
લેવરાવશે શ્વાસ તને, પડશે એટલા તો લેવા
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું દેવું
ચલાવશે પ્રભુ એટલું, પડશે તારે તો ચાલવું
દેવરાવશે પ્રભુ એટલું, પડશે તારે તો દેવું
કરાવશે મેળાપ જેનો, પડશે તારે એને મળવું
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું દેવું
મોકલ્યો તને જગમાં, પડશે તારે તો જગમાં રહેવું
બોલાવશે જગમાંથી જ્યારે, પડશે તારે તો જાવું
દીધું જે જે જગમાં તને, પડશે તારે તો ભોગવવું
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું દેવું
Gujarati Bhajan no. 1487 by Satguru Devendra Ghia - Kaka
પીવરાવશે પ્રભુ એટલું, પડશે તો પાણી પીવું
ખવરાવશે પ્રભુ એટલું, પડશે તો તારે ખાવું
લેવરાવશે શ્વાસ તને, પડશે એટલા તો લેવા
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું દેવું
ચલાવશે પ્રભુ એટલું, પડશે તારે તો ચાલવું
દેવરાવશે પ્રભુ એટલું, પડશે તારે તો દેવું
કરાવશે મેળાપ જેનો, પડશે તારે એને મળવું
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું દેવું
મોકલ્યો તને જગમાં, પડશે તારે તો જગમાં રહેવું
બોલાવશે જગમાંથી જ્યારે, પડશે તારે તો જાવું
દીધું જે જે જગમાં તને, પડશે તારે તો ભોગવવું
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું દેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
pivaravashe prabhu etalum, padashe to pani pivum
khavaravashe prabhu etalum, padashe to taare khavum
levaravashe shvas tane, padashe etala to leva
muka biji chinta badhi, biju taare to chinta badhi, biju taare to
chumheashe prabhu etalum, padhe shu levu to chalavashe
chalavashe, prabhu etalum, prabhuetum, devu chalavashe, prabhu to devu
karavashe melaap jeno, padashe taare ene malavum
muka biji chinta badhi, biju taare to Chhe shu levu devu
mokalyo taane jagamam, padashe taare to jag maa rahevu
bolavashe jagamanthi jyare, padashe taare to javu
didhu je je jag maa tane, padashe taare to bhogavavum
muka biji chinta badhi, biju taare to che shu levu devu

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is say…

How much ever God makes you drink, that much water you have to drink.

How much ever God makes you eat, that much you have to eat.

How many ever breath God makes you take, only that many you will be able to take.

Let go of all the other worries, what else you can actually do.

How much ever God makes you walk, you will be able to walk only that much.

How much ever God makes you give, you will have to give that much.

Whoever God makes you meet, you will meet only that many.

Let go of all the worries, what else you can actually do.

He has sent you into this world, you will have to stay in this world.

Whenever he will call you back, you will have to go.

Whatever is given to you in this world, you will have to deal with it.

Let go of all the worries, what else you can actually do.

Kaka (Satguru Devendra Ghia) is explaining that nothing is in the hands of a human being. Everything happens in life as per the wishes of God. Kaka (Satguru Devendra Ghia) is urging us to be aware that God is the doer and we are the actors. Therefore, the first thing that we must do is to stop worrying about things that are actually not in our control. We must let God do His work through us as His medium.

First...14861487148814891490...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall