BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1489 | Date: 16-Sep-1988
   Text Size Increase Font Decrease Font

ઝરણું વહે સરિતા ભણી, વહે સરિતા સાગર ભણી

  No Audio

Jhardu Vahe Sarita Bhadi, Vahe Sarita Sagar Bhadi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-09-16 1988-09-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12978 ઝરણું વહે સરિતા ભણી, વહે સરિતા સાગર ભણી ઝરણું વહે સરિતા ભણી, વહે સરિતા સાગર ભણી
મન વહે જ્યાં માયા ભણી, માડીએ વાટ તો ત્યાં જોવી પડી
છલકાયે હૈયું તો `મા' નું પ્રેમથી રે
   રહે નીરખી એ તો સહુ બાળને હેતથી રે
નિહાળે પ્રવૃત્તિ એ તો સહુ બાળની રે
   ઊઠે નાચી હૈયું એનું, બાળ દેખી રે
છે બાળ સહુ એના, છે માત એ સહુની રે
   દેખી બાળને સુખી છલકાય હૈયું આનંદથી રે
કરે સહાય બાળને, ના જોયે ત્યારે દિન કે રાતડી રે
   હૈયે હૈયામાં તો સદા એ તો વસતી રે
મોટા નાનાનો ભેદ એની પાસે તો નથી રે
   ભક્તિથી સદા એ તો રહે ભીંજાવી રે
Gujarati Bhajan no. 1489 by Satguru Devendra Ghia - Kaka
ઝરણું વહે સરિતા ભણી, વહે સરિતા સાગર ભણી
મન વહે જ્યાં માયા ભણી, માડીએ વાટ તો ત્યાં જોવી પડી
છલકાયે હૈયું તો `મા' નું પ્રેમથી રે
   રહે નીરખી એ તો સહુ બાળને હેતથી રે
નિહાળે પ્રવૃત્તિ એ તો સહુ બાળની રે
   ઊઠે નાચી હૈયું એનું, બાળ દેખી રે
છે બાળ સહુ એના, છે માત એ સહુની રે
   દેખી બાળને સુખી છલકાય હૈયું આનંદથી રે
કરે સહાય બાળને, ના જોયે ત્યારે દિન કે રાતડી રે
   હૈયે હૈયામાં તો સદા એ તો વસતી રે
મોટા નાનાનો ભેદ એની પાસે તો નથી રે
   ભક્તિથી સદા એ તો રહે ભીંજાવી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jaranum vahe sarita bhani, vahe sarita sagar bhani
mann vahe jya maya bhani, madie vaat to tya jovi padi
chhalakaye haiyu to `ma 'num prem thi re
rahe nirakhi e to sahu baalne hetathi re
nihale after pravritti e to bali re
nihale uti baal dekhi re
che baal sahu ena, che maat e sahuni re
dekhi baalne sukhi chhalakaya haiyu aanand thi re
kare sahaay balane, na joye tyare din ke ratadi re
haiye haiya maa to saad e to vasati re
mota nanano bhakti thi eni paase to nathi re
bhakti re to rahe bhinjavi re

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

A stream flows towards the river, and the river flows towards the sea.

When the mind gets drawn towards the illusion, then the Divine Mother ends up waiting.

The heart of Divine Mother is overflowing with love,
She watches every child of her’s with fondness.

She observes the activities of all her children.
She gets overjoyed by just looking at her children.

All are her children and she is the mother to all.
Looking at her child being happy, she gets joy.

She always helps her children whether it is day or night.
She resides in every heart.

There is no discrimination of small or big in her heart.
She gets touched by pure devotion.

First...14861487148814891490...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall