BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1491 | Date: 17-Sep-1988
   Text Size Increase Font Decrease Font

ના ધોજે મેલી ચાદર તું મેલા પાણીથી

  No Audio

Na Dhoje Meli Chadar Tu Meta Padithi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-09-17 1988-09-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12980 ના ધોજે મેલી ચાદર તું મેલા પાણીથી ના ધોજે મેલી ચાદર તું મેલા પાણીથી
થાશે ના એ ચોખ્ખી, થાશે વધુ ને વધુ મેલી
રહી છે થાતી, મેલી ને મેલી, છે જરૂર તો એને ધોવી
રહે સદાયે એ તો વિધવિધ વૃત્તિથી રંગાયેલી
ના છોડશે રંગ જલ્દી એનો, પડશે મુશ્કેલ ચોખ્ખી કરવી
વિવિધ રંગો ચડયા છે, વિવિધ રંગે છે ચિતરાયેલી
તપ ને સંયમની ભઠ્ઠીમાં તપાવી, રંગ દેજે એનો ઉતારી
કુસંગને અવગુણોથી રાખજે સદા એને બચાવી
ના કરી ચોખ્ખો, ના ચડશે છાપ તો જોઈએ એવી
કરી ચોખ્ખી, રાખ ચીવટ થાયે ના ફરી એ તો એવી
Gujarati Bhajan no. 1491 by Satguru Devendra Ghia - Kaka
ના ધોજે મેલી ચાદર તું મેલા પાણીથી
થાશે ના એ ચોખ્ખી, થાશે વધુ ને વધુ મેલી
રહી છે થાતી, મેલી ને મેલી, છે જરૂર તો એને ધોવી
રહે સદાયે એ તો વિધવિધ વૃત્તિથી રંગાયેલી
ના છોડશે રંગ જલ્દી એનો, પડશે મુશ્કેલ ચોખ્ખી કરવી
વિવિધ રંગો ચડયા છે, વિવિધ રંગે છે ચિતરાયેલી
તપ ને સંયમની ભઠ્ઠીમાં તપાવી, રંગ દેજે એનો ઉતારી
કુસંગને અવગુણોથી રાખજે સદા એને બચાવી
ના કરી ચોખ્ખો, ના ચડશે છાપ તો જોઈએ એવી
કરી ચોખ્ખી, રાખ ચીવટ થાયે ના ફરી એ તો એવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
na dhoje meli chadara tu mel panithi
thashe na e chokhkhi, thashe vadhu ne vadhu meli
rahi che thati, meli ne meli, che jarur to ene dhovi
rahe sadaaye e to vidhavidha vrittithi rangayeli
na chhodashe rang chadokaya chividkaya mushango, padokha chaldi en ranga-kaya kaaya kaya
kaaya kaya kaaya chhe, vividh range che chitarayeli
taap ne sanyamani bhaththimam tapavi, rang deje eno utari
kusangane avagunothi rakhaje saad ene bachavi
na kari chokhkho, na chadashe chhapa to joie evi
kari chokhkhi, rakha chivari e thaye

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Please do not clean the linen (life) with dirty water (bad attributes).
It will not get cleaned, in fact, it will become more and more dirty.

It already has become dirtier and dirtier. It needs to be cleaned.

It keeps getting colored with many desires and different attitudes.
These colors will not fade away easily. It will become even more difficult to clean.

Many colors have stuck to it. It is painted with many many colors.
In the furnace of penance and discipline, get rid of these colors.

Keep it away from bad company and bad attributes.

If you do not clean it, then it will not leave imprints that are needed.
After cleaning it, make sure it doesn’t become dirty again.

Kaka (Satguru Devendra Ghia) is explaining in the symbolism of dirty linen as our life and cleaning of linen as our efforts to improve our life. Kaka (Satguru Devendra Ghia) is explaining that our life is shaped as per our attributes, attitudes, and actions. We must filter our bad qualities with strict discipline and mindful consciousness and continuous efforts to improve the quality of our life.

First...14911492149314941495...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall