BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1498 | Date: 21-Sep-1988
   Text Size Increase Font Decrease Font

શ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર

  Audio

Swase Swase Sur Bole, Aape Soham Tado Adsar

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-09-21 1988-09-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12987 શ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર શ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર
જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર
પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર
સૂરતા સાધશે જે એમાં, ઉતરશે એ આ ભવપાર
ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ
ગંભીર સમુદ્ર પરથી વ્હેતો વાયુ આપે તો પ્રતિસાદ
જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘૂઘવાટ
બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગૂંજતો નાદ
શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગૂંજતો નાદ
નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટયો જ્યાંથી નાદ
https://www.youtube.com/watch?v=kbH6TrzwLNI
Gujarati Bhajan no. 1498 by Satguru Devendra Ghia - Kaka
શ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર
જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર
પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર
સૂરતા સાધશે જે એમાં, ઉતરશે એ આ ભવપાર
ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ
ગંભીર સમુદ્ર પરથી વ્હેતો વાયુ આપે તો પ્રતિસાદ
જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘૂઘવાટ
બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગૂંજતો નાદ
શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગૂંજતો નાદ
નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટયો જ્યાંથી નાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
shvase shvase sur bole, aape sohama tano anasara
jodine manani dhara emam, iodaje taara haiya na taara
pranava mantra vyapi rahyo, vyapyo che andara ne bahaar
surata sadhashe je emam, utarashe ea bhavapar
dharati to aagi
samara tariharati parathi vheto vayu aape to pratisada
jalani dhara vahe jya dhodha bani, sambhalaya eno ghughavata
bandh kari ne karna jya sambhalashe to eno gunjato naad
shankhane mukt karna upara, male tya pan eno gunjato janthi naad
nadamari toa eanthi

Explanation in English
Every breath sings a tune, giving a beautiful indication of SOHAM.
Aligning your mind with it, connect the strings of your heart.

The pranav mantra AUM is present everywhere. It is present inside and outside.
If you connect with its rhythm then your life purpose will be fulfilled.

The earth keeps rotating on its axis, and the AUM arises from it.
The wind blowing on top of the deep ocean echoes this sound.

As the stream of water flows and turns into a waterfall, the sound is heard in its roar.
when you close your ears, you will hear the echoes of AUM.

When you put the conch next to your ears, you will hear the same echoing AUM.

If you unite your mind with the sound of AUM, then you will straightaway reach the place where AUM originated.

શ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસારશ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર
જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર
પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર
સૂરતા સાધશે જે એમાં, ઉતરશે એ આ ભવપાર
ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ
ગંભીર સમુદ્ર પરથી વ્હેતો વાયુ આપે તો પ્રતિસાદ
જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘૂઘવાટ
બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગૂંજતો નાદ
શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગૂંજતો નાદ
નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટયો જ્યાંથી નાદ
1988-09-21https://i.ytimg.com/vi/kbH6TrzwLNI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=kbH6TrzwLNI
શ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસારશ્વાસે શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર
જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર
પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર
સૂરતા સાધશે જે એમાં, ઉતરશે એ આ ભવપાર
ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ
ગંભીર સમુદ્ર પરથી વ્હેતો વાયુ આપે તો પ્રતિસાદ
જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘૂઘવાટ
બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગૂંજતો નાદ
શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગૂંજતો નાદ
નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટયો જ્યાંથી નાદ
1988-09-21https://i.ytimg.com/vi/llFzlTU6ayQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=llFzlTU6ayQ
First...14961497149814991500...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall