Hymn No. 1500 | Date: 23-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-23
1988-09-23
1988-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12989
માડી તું ગોખે ગોખે બેસી, કુળદેવી સ્વરૂપે રહી
માડી તું ગોખે ગોખે બેસી, કુળદેવી સ્વરૂપે રહી ધામે ધામે વ્યાપીને માડી, તું શક્તિ સ્વરૂપે રહી વિશ્વભરમાં વ્યાપીને માડી, તું તો જગજનની બની કોઈએ ભજી તને લક્ષ્મી સ્વરૂપે કોઈએ ભજી તને તો શારદા કહી કોઈએ તને કાળસ્વરૂપે કાળકા કહી તું તો સદા જગવ્યાપીની, જગજનની રહી કદી વ્યાપી રહી નિરાકાર રૂપે કદી રૂપ ધરી તું સાકાર બની સાકાર કહું તને નિરાકાર કહું તું તો સદા જગવ્યાપીની જગજનની રહી કદી તને પિતા ગણી, કદી તને માતા ગણી જાગ્યા ભાવ જેવા, ભાવ એના પોષી રહી તું શક્તિસ્વરૂપા, આનંદસ્વરૂપા, તું શાંતિસ્વરૂપા રહી હે જગજનની જગકારણે કલ્યાણકારી રહી તું તો સદા જગવ્યાપીની, જગજનની રહી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi tu gokhe gokhe besi, kuladevi svarupe rahi
dhame dhame vyapine maadi, tu shakti svarupe rahi
vishvabharamam vyapine maadi, tu to jagajanani bani
koie bhaji taane lakshmi svarupe
koie bhaji taane to sharada kahasi tumupe to kadaji kalagi
kahasi tumana, kada
japvarane kahasi, kahasi tuman, rada
kahasi tuman vyapi rahi nirakaar roope
kadi roop dhari tu sakaar bani
sakaar kahum taane nirakaar kahum
tu to saad jagavyapini jagajanani rahi
kadi taane pita gani, kadi taane maat gani
jagya bhaav jeva, bhaav kayupa, bhaav
kaupa, shaktanvarisa, ana kaupa, shaktanvaris, ana, ana, rahi
tumup rahi
tu to saad jagavyapini, jagajanani rahi
|