Hymn No. 5811 | Date: 08-Jun-1995
|
|
Text Size |
 |
 |
1995-06-08
1995-06-08
1995-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1299
પ્રેમ જગમાં તો હું કરતોને કરતો રહું, પ્રેમ શું છે જીવનમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
પ્રેમ જગમાં તો હું કરતોને કરતો રહું, પ્રેમ શું છે જીવનમાં, એ હું ના જાણું, એ હું ના જાણું જ્ઞાનના સાગરમાં ડૂબકી મારું, શ્વાસ રૂંધાઈ જાય એમાં, તોયે જ્ઞાન શું છે, એ ના જાણું, એ હું ના જાણું કરી ઉપાસના ઘણી જીવનમાં તોયે ઉપાસના શું છે એ હું ના જાણું, હું એ ના જાણું મનની શૃંખલાઓને તોડતોને બાંધતો જાઉં એમાં, તોયે મન શું છે, એ હું ના જાણું, એ હું ના જાણું ભાવને ભાવમાં તણાતોને તણાતો જાઉં, તોયે સાચો ભાવ શું છે, એ હું ના જાણું, એ હું ના જાણું વિચારો રહું કરતો જીવનમાં, જાગે એ કેમને ક્યાંરે ને કેવા, એ હું ના જાણું જાણું એ હું ના જાણું, સંબંધોને સંબંધોમાં રહું બંધાતો સાચા સબંધ શું છે, એ હું ના જાણું, એ હું ના જાણું કર્યું કેટલું, રહી ગયું જીવનમાં પૂછશો, મળશે જવાબ એમાં, એ હું ના જાણું, એ હું ના જાણું મળશે કોણ ક્યારે જીવનમાં, રહેશે સાથે એ કેટલું, એ હું ના જાણું, એ હું ના જાણું વિચારોને વિચારો છે મારા, રહીશ સ્થિર હું કેટલો એમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
https://www.youtube.com/watch?v=hpfFLifUngY
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prem jag maa to hu karatone karto rahum, prem shu che jivanamam, e hu na janum, e hu na janu
jnanana sagar maa dubaki marum, shvas rundhai jaay emam, toye jnaan shu chhe, e na janum, e hu na janu toye
kari upasana ghani jaani upasana shu che e hu na janum, hu e na janu
manani shrinkhalaone todatone bandhato jau emam, toye mann shu chhe, e hu na janum, e hu na janu
bhavane bhaav maa tanatone tanato jaum, toye saacho bhaav shu chhe, e hu na janum, e hu na janu
e hu na janu vicharo rahu karto jivanamam, jaage e kemane kyanre ne keva, e hu na janu
janu e hu na janum, sambandhone sambandhomam rahu bandhato saacha sabandha shu chhe, e hu na janum, e hu na janu
karyum ketalum, rahi gayu jivanamam puchhasho, malashe javaba emam, e hu na janum, e hu na janu
malashe kona kyare jivanamam, raheshe saathe e ketalum, e hu na janum, e hu na janu
vicharone vicharo stalo sthamira, raharone vicharo che mara, raheshe , e hu na janum, e hu na janu
|