Hymn No. 1503 | Date: 26-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-26
1988-09-26
1988-09-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12992
ઉતાવળે તો આંબા ના પાકે, ઘા ભેગાં ના જીવડાં પડે
ઉતાવળે તો આંબા ના પાકે, ઘા ભેગાં ના જીવડાં પડે લાગશે તો તે ફળ મીઠાં, મેળવાશે જે ધીરે ધીરે યત્નોથી તો મન સ્થિર થાશે, છોડશે ના ચંચળતા તત્કાળે સ્થિર મન વિના દૂર રહેશે બધું, મળશે મન સ્થિર કરાયે ઉતાવળે શું ગુમાવ્યું, ધીરજથી એ બધું તો સમજાશે ગુમાવી બધું, રાંડયા પછીનું ડહાપણ કામ નહિ લાગે મસ્ત બની સૂરજ તપે, પડે ના ફરક કોઈ ઝીલે ના ઝીલે ના પડશે ફરક પ્રભુને તો કોઈ, કોઈ એને માને ના માને કર્મો કરતા તો વીત્યા જન્મો, ના ભૂંસાશે એ અકળાયે સમજી વિચારી કર્મો બાળી, રહે તે તો પ્રભુને ચરણે ધરજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
utavale to amba na pake, gha bhegam na jivadam paade
lagashe to te phal Mitham, melavashe per dhire dhire
yatnothi to mann sthir thashe, chhodashe na chanchalata tatkale
sthir mann veena dur raheshe badhum, malashe mann sthir karaye
utavale shu gumavyum, dhirajathi e badhu to samajashe
gumavi badhum, randaya pachhinum dahapana kaam nahi location
masta bani suraj tape, paade na pharaka koi jile na jile
na padashe pharaka prabhune to koi, koi ene mane na mane
karmo karta to vitya janmo, na bhunsashe e balayichari
karmi sam te to prabhune charane dharje
|
|