Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1504 | Date: 26-Sep-1988
નથી-નથી જેવું, ‘મા’ પાસે તો કંઈ નથી, કંઈ નથી
Nathī-nathī jēvuṁ, ‘mā' pāsē tō kaṁī nathī, kaṁī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1504 | Date: 26-Sep-1988

નથી-નથી જેવું, ‘મા’ પાસે તો કંઈ નથી, કંઈ નથી

  No Audio

nathī-nathī jēvuṁ, ‘mā' pāsē tō kaṁī nathī, kaṁī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-09-26 1988-09-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12993 નથી-નથી જેવું, ‘મા’ પાસે તો કંઈ નથી, કંઈ નથી નથી-નથી જેવું, ‘મા’ પાસે તો કંઈ નથી, કંઈ નથી

બદલે જે નથીને છેમાં, ત્યાં નથી જેવું તો કંઈ રહેતું નથી

સર્વ કંઈ તો છે એમાં, ‘મા’ વિના તો બીજું કંઈ નથી

દેખાય બધું છે એની માયા, એની માયા વિના બીજું કાંઈ નથી

સદ્દગુણોનો-દુર્ગુણોનો છે સરવાળો, બીજું તો કાંઈ નથી

ભૂતકાળ-ભવિષ્યકાળ સમાયા, વર્તમાન વિના બીજું કાંઈ નથી

નથી એ કાંઈ આવતી કે જાશે, એના વિના કાંઈ નથી, કાંઈ નથી

સંચિત કે પ્રારબ્ધ રહે, પુરુષાર્થ વિના તો એ કંઈ નથી

કર્તા તો છે ‘મા’, ગણશે કર્તા તુજને, અહં વિના બીજું કંઈ નથી

વીતશે જીવન, વિના મેળવે, આળસ વિના બીજું કંઈ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī-nathī jēvuṁ, ‘mā' pāsē tō kaṁī nathī, kaṁī nathī

badalē jē nathīnē chēmāṁ, tyāṁ nathī jēvuṁ tō kaṁī rahētuṁ nathī

sarva kaṁī tō chē ēmāṁ, ‘mā' vinā tō bījuṁ kaṁī nathī

dēkhāya badhuṁ chē ēnī māyā, ēnī māyā vinā bījuṁ kāṁī nathī

saddaguṇōnō-durguṇōnō chē saravālō, bījuṁ tō kāṁī nathī

bhūtakāla-bhaviṣyakāla samāyā, vartamāna vinā bījuṁ kāṁī nathī

nathī ē kāṁī āvatī kē jāśē, ēnā vinā kāṁī nathī, kāṁī nathī

saṁcita kē prārabdha rahē, puruṣārtha vinā tō ē kaṁī nathī

kartā tō chē ‘mā', gaṇaśē kartā tujanē, ahaṁ vinā bījuṁ kaṁī nathī

vītaśē jīvana, vinā mēlavē, ālasa vinā bījuṁ kaṁī nathī
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

There is nothing like 'nothing' that Divine Mother has with her. She has everything.

The one who changes a no to a yes, our Divine Mother, there is no place for 'nothing' there

Everything is within Divine Mother and there is nothing other than Divine Mother.

Everything that appears is Her love, without Her love there is nothing else.

It is the sum of virtues and vices, there is nothing else.

Past and future are unreal, there is only present and nothing else.

She doesn't come or go anywhere, she is just there, other than her, there is nothing else.

Destiny or fate, without efforts, is nothing.

Doer is the 'Divine Mother', but when we consider ourselves as the doer, other than ego, it is nothing else.

Life will pass, without attaining, other than laziness, it is nothing else.

Kaka is explaining that the whole universe is Divine Mother, She is the creator, She is the power, She is the doer, She is the whole. She is the Divine Consciousness, She is the epitome of Love. She is timeless. She is omnipresent, omnipotent and eternal. We are just the product of our destiny, we are the actors of Her action, we are the sum total of virtues and vices. We are nothing without Her.
Scan Image

Gujarati Bhajan no. 1504 by Satguru Devendra Ghia - Kaka
First...150415051506...Last