Hymn No. 1510 | Date: 30-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-30
1988-09-30
1988-09-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12999
કોણે કહ્યું કે જગમાં તો પ્રભુ નથી
કોણે કહ્યું કે જગમાં તો પ્રભુ નથી ના દેખાયે એ, એથી શું એ નથી નથી - કોણે... ના દેખાયે વડવા, તેથી શું વડવા નથી - કોણે... ના દેખાયે પવન, એથી શું પવન નથી - કોણે... ના દેખાયે મન, તેથી શું મન નથી - કોણે... ના દેખાયે અવાજ, તેથી શું અવાજ નથી - કોણે... ના દેખાયે વિચારો તારા, તેથી શું વિચાર નથી - કોણે... ના દેખાયે લાગણી, તેથી શું લાગણી નથી - કોણે... ના દેખાયે પ્રેમ, તેથી શું પ્રેમ નથી - કોણે... વિચારોમાં પ્રગટે પ્રભુ, શું એની એ સાબિતી નથી - કોણે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kone kahyu ke jag maa to prabhu nathi
na dekhaye e, ethi shu e nathi nathi - kone ...
na dekhaye vadava, tethi shu vadava nathi - kone ...
na dekhaye pavana, ethi shu pavana nathi - kone ...
na dekhaye mann , tethi shu mann nathi - kone ...
na dekhaye avaja, tethi shu avaja nathi - kone ...
na dekhaye vicharo tara, tethi shu vichaar nathi - kone ...
na dekhaye lagani, tethi shu lagani nathi - kone ...
na dekhaye prema, tethi shu prem nathi - kone ...
vicharomam pragate prabhu, shu eni e sabiti nathi - kone ...
|
|