Hymn No. 1511 | Date: 30-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-30
1988-09-30
1988-09-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13000
અંતકાળે પ્રભુ વિના, બીજા છે ખોટા સહારા (2)
અંતકાળે પ્રભુ વિના, બીજા છે ખોટા સહારા (2) માનીશ જેને તું તારા, બનશે એ તો પ્રભુના પ્યારા અહંમાં ફુલાઈ કીધા કર્મો, પડયું બનવું તો પ્રભુના પ્યારા કરી ભેગી માયા જગમાં, કામ ના આવી, જોયા ખાલી જનારા બાંધી વેર ના કોઈ જીત્યા, જીત્યા તો પ્રેમથી જીતનારા મળી કાયા, મથ્યા કાજે એના, ના લઈ જઈ શક્યા છોડનારા કોણે દીધું, કોણે લીધું, સમજ્યા એ તો સમજનારા હૈયાને લેશે હૈયું ઓળખી, છે પ્રભુ સાચા ઓળખનારા પ્રાણમય તો આ જગમાં, છે પ્રભુ તો એક પ્રાણ દેનારા ના કરી શકે જગમાં રાજી, છે પ્રભુ એક જ રાજી કરનારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
antakale prabhu vina, beej che khota sahara (2)
manisha those tu tara, banshe e to prabhu na pyaar
ahammam phulai kidha karmo, padyu banavu to prabhu na pyaar
kari bhegi maya jagamam, kaam na avi, na joya khali janara
jity band to prem thi jitanara
mali kaya, mathya kaaje ena, na lai jai shakya chhodanara
kone didhum, kone lidhum, samjya e to samajanara
haiyane leshe haiyu olakhi, che prabhu saacha olakhanara
pranamagam to na jagamam, che prabhuara e to a jagamam,
che prabhuara , che prabhu ek j raji karanara
|