Hymn No. 1513 | Date: 30-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-30
1988-09-30
1988-09-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13002
લાત વાગે જીવનમાં, કિસ્મતની ઘણી
લાત વાગે જીવનમાં, કિસ્મતની ઘણી તોયે જીવનમાં તો પડશે રહેવું હસતું હૈયે વ્હેશે અદીઠ, આંસુઓ ઘણાં - તોયે... પલટાશે આશાઓ, નિરાશામાં ઘણી - તોયે... વ્હાલાં પણ જીવનમાં બનશે તો વેરી - તોયે... કંઈક દર્દો સહન કરશો, રહેશે આવતા ઘણાં - તોયે... ધાર્યું જીવનમાં બધું, થાયે ના થાયે - તોયે... વિયોગ આવે ઘણાં, વિયોગ મળશે ઘણાં - તોયે... અપમાન થાયે ઘણાં, અપમાન થાશે ઘણાં - તોયે સાથી મળશે ઘણાં, સાથી છૂટશે ઘણાં - તોયે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lata vague jivanamam, kismatani ghani
toye jivanamam to padashe rahevu hastu
haiye vheshe aditha, ansuo ghanam - toye ...
palatashe ashao, nirashamam ghani - toye ...
vhalam pan jivanamam saho, ri - toahanaes ...
kamashika .ardo dardo aavata ghanam - toye ...
dharyu jivanamam badhum, thaye na thaye - toye ...
viyoga aave ghanam, viyoga malashe ghanam - toye ...
apamana thaye ghanam, apamana thashe ghanam - toye
sathi malashe gamhanam, sathi chhutashe ghan. ..
|
|