Hymn No. 1516 | Date: 02-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-02
1988-10-02
1988-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13005
દિન જાગશે એવો જીવનમાં ક્યારે રે માડી જ્યાં
દિન જાગશે એવો જીવનમાં ક્યારે રે માડી જ્યાં તું તું ન રહે, હું હું ન રહું (2) તનની દીવાલ તૂટી જાયે મનના, દ્વાર ખૂલી જાયે ત્યારે ત્યાં - તું... જ્ઞાની જ્ઞાનમાં તો સમાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું... પાપને પુણ્યના બંધન ત્યાં તો તૂટી જાયે રે માડી ત્યારે ત્યાં - તું... દૃષ્ટિને દૃષ્ટાના ભેદ ત્યાં ભુલાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું... કર્તાને કર્મના બંધન ત્યાં તો મટી જાયે રે માડી ત્યારે ત્યાં - તું... કાળ પણ કાળમાં ત્યાં તો સમાઈ જાશે રે માડી ત્યારે ત્યાં - તું... ભાવ ને ભાવિ પણ ત્યાં તો ભુલાઈ જાશે રે માડી ત્યારે ત્યાં - તું... વિકારોને વ્હાલની હસ્તી પણ મટી જાશે રે માડી ત્યારે ત્યાં - તું... જ્યોતમાં તો જ્યોત મળી જાયે, બૂંદ સાગરમાં સમાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું...
https://www.youtube.com/watch?v=VtYbfjEJ3d0
Satguru Shri Devendra Ghia (Kaka)
દિન જાગશે એવો જીવનમાં ક્યારે રે માડી જ્યાં તું તું ન રહે, હું હું ન રહું (2) તનની દીવાલ તૂટી જાયે મનના, દ્વાર ખૂલી જાયે ત્યારે ત્યાં - તું... જ્ઞાની જ્ઞાનમાં તો સમાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું... પાપને પુણ્યના બંધન ત્યાં તો તૂટી જાયે રે માડી ત્યારે ત્યાં - તું... દૃષ્ટિને દૃષ્ટાના ભેદ ત્યાં ભુલાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું... કર્તાને કર્મના બંધન ત્યાં તો મટી જાયે રે માડી ત્યારે ત્યાં - તું... કાળ પણ કાળમાં ત્યાં તો સમાઈ જાશે રે માડી ત્યારે ત્યાં - તું... ભાવ ને ભાવિ પણ ત્યાં તો ભુલાઈ જાશે રે માડી ત્યારે ત્યાં - તું... વિકારોને વ્હાલની હસ્તી પણ મટી જાશે રે માડી ત્યારે ત્યાં - તું... જ્યોતમાં તો જ્યોત મળી જાયે, બૂંદ સાગરમાં સમાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
din jagashe evo jivanamam kyare re maadi jya
tu tum na rahe, hu hum na rahu (2)
tanani divala tuti jaaye manana, dwaar khuli jaaye tyare tya - tu ...
jnani jynana maa to samai jaaye re maadi tyare tya - tu ...
papane punya na bandhan tya to tuti jaaye re maadi tyare tya - tu ...
drishtine drishtana bhed tya bhulai jaaye re maadi tyare tya - tu ...
kartane karmana bandhan tya to mati jaaye re maadi tyare tya - tumam
kaal pan kalam ... tya to samai jaashe re maadi tyare tya - tu ...
bhaav ne bhavi pan tya to bhulai jaashe re maadi tyare tya - tu ...
vikarone vhalani hasti pan mati jaashe re maadi tyare tya - tu ...
jyotamam to jyot mali jaaye , bunda sagar maa samai jaaye re maadi tyare tya - tu ...
દિન જાગશે એવો જીવનમાં ક્યારે રે માડી જ્યાંદિન જાગશે એવો જીવનમાં ક્યારે રે માડી જ્યાં તું તું ન રહે, હું હું ન રહું (2) તનની દીવાલ તૂટી જાયે મનના, દ્વાર ખૂલી જાયે ત્યારે ત્યાં - તું... જ્ઞાની જ્ઞાનમાં તો સમાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું... પાપને પુણ્યના બંધન ત્યાં તો તૂટી જાયે રે માડી ત્યારે ત્યાં - તું... દૃષ્ટિને દૃષ્ટાના ભેદ ત્યાં ભુલાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું... કર્તાને કર્મના બંધન ત્યાં તો મટી જાયે રે માડી ત્યારે ત્યાં - તું... કાળ પણ કાળમાં ત્યાં તો સમાઈ જાશે રે માડી ત્યારે ત્યાં - તું... ભાવ ને ભાવિ પણ ત્યાં તો ભુલાઈ જાશે રે માડી ત્યારે ત્યાં - તું... વિકારોને વ્હાલની હસ્તી પણ મટી જાશે રે માડી ત્યારે ત્યાં - તું... જ્યોતમાં તો જ્યોત મળી જાયે, બૂંદ સાગરમાં સમાઈ જાયે રે માડી ત્યારે ત્યાં - તું...1988-10-02https://i.ytimg.com/vi/VtYbfjEJ3d0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=VtYbfjEJ3d0
|
|