Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5813 | Date: 10-Jun-1995
એ જો ના એ કરે, તો એ બીજું શું કરે (2)
Ē jō nā ē karē, tō ē bījuṁ śuṁ karē (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5813 | Date: 10-Jun-1995

એ જો ના એ કરે, તો એ બીજું શું કરે (2)

  No Audio

ē jō nā ē karē, tō ē bījuṁ śuṁ karē (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-06-10 1995-06-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1301 એ જો ના એ કરે, તો એ બીજું શું કરે (2) એ જો ના એ કરે, તો એ બીજું શું કરે (2)

કરીએ કર્મો તો જેવા, ફળ દે એના એ તો એવા

કરવું છે જેણે જો ભલું, હિત એનું એ તો જોશે

કેદમાં પુરાયેલો માનવ, યત્નો છૂટવાના તો કરે

દુઃખ દર્દથી પીડાતો માનવી, દવા એની તો કરેને કરે

ચડયો હોય નશો જેનો જેને, એમાં એ તો ઝૂમેને ઝૂમે

પાપી તો પાપ કરે, પુણ્યશાળી તો પુણ્ય કરે

સહન ના થાય ત્યારે, સામનો કરે કાં બૂમો પાડે

પ્રભુનો પ્રેમ જીવનમાં સમજયો, જીવનમાં પ્રેમ એ તો કરે

છાપ ઊભી કરવા, માનવી હોશિયારી તો કરે

સમજ્યા વિનાના વર્તન, ઉપાધિ ઊભી તો કરે
Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Increase Font Decrease Font
Lyrics in English
ē jō nā ē karē, tō ē bījuṁ śuṁ karē (2)

karīē karmō tō jēvā, phala dē ēnā ē tō ēvā

karavuṁ chē jēṇē jō bhaluṁ, hita ēnuṁ ē tō jōśē

kēdamāṁ purāyēlō mānava, yatnō chūṭavānā tō karē

duḥkha dardathī pīḍātō mānavī, davā ēnī tō karēnē karē

caḍayō hōya naśō jēnō jēnē, ēmāṁ ē tō jhūmēnē jhūmē

pāpī tō pāpa karē, puṇyaśālī tō puṇya karē

sahana nā thāya tyārē, sāmanō karē kāṁ būmō pāḍē

prabhunō prēma jīvanamāṁ samajayō, jīvanamāṁ prēma ē tō karē

chāpa ūbhī karavā, mānavī hōśiyārī tō karē

samajyā vinānā vartana, upādhi ūbhī tō karē
Gujarati Bhajan no. 5813 by Satguru Devendra Ghia - Kaka
First...580958105811...Last