Hymn No. 1523 | Date: 07-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-07
1988-10-07
1988-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13012
ગોતીશ જ્યાં તું તારું સાચું ઠેકાણું
ગોતીશ જ્યાં તું તારું સાચું ઠેકાણું જાશે મળી તો તને પ્રભુનું તો ઠેકાણું અંતરમાં જાશે જ્યાં તું ઊતરીને ઊંડો જાશે મળી તને ત્યાં તો પ્રભુનું નજરાણું ના ચમકી જાતો ત્યાં, ના અકળાઈ જાતો તને તો ત્યાં જો તારું વિકૃત રૂપ દેખાણું દેખાશે ત્યાં તો કંઈક એવું સાચું જોઈને એમાં રહેશે મનડું તો મૂંઝાતું વીત્યા કંઈક જનમો, વીતશે જો જનમો બદલીશ નહિ જો તું તારું વૃત્તિનું ઠેકાણું રાખીશ ભાવ સાચો, મળશે સફળતા સાચી મળશે તને તો, તારું રે સાચું ઠેકાણું
https://www.youtube.com/watch?v=wx49bTMSTnY
Satguru Shri Devendra Ghia (Kaka)
ગોતીશ જ્યાં તું તારું સાચું ઠેકાણું જાશે મળી તો તને પ્રભુનું તો ઠેકાણું અંતરમાં જાશે જ્યાં તું ઊતરીને ઊંડો જાશે મળી તને ત્યાં તો પ્રભુનું નજરાણું ના ચમકી જાતો ત્યાં, ના અકળાઈ જાતો તને તો ત્યાં જો તારું વિકૃત રૂપ દેખાણું દેખાશે ત્યાં તો કંઈક એવું સાચું જોઈને એમાં રહેશે મનડું તો મૂંઝાતું વીત્યા કંઈક જનમો, વીતશે જો જનમો બદલીશ નહિ જો તું તારું વૃત્તિનું ઠેકાણું રાખીશ ભાવ સાચો, મળશે સફળતા સાચી મળશે તને તો, તારું રે સાચું ઠેકાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gotisha jya tu taaru saachu thekanum
jaashe mali to taane prabhu nu to thekanum
antar maa jaashe jya tu utarine undo
jaashe mali taane tya to prabhu nu najaranum
na chamaki jaato tyam, na akalai jaato
taane to tya toa kaam
emika eva tya johekum deikrita
roop rupum raheshe manadu to munjatum
vitya kaik janamo, vitashe jo janamo
badalisha nahi jo tu taaru vrittinum thekanum
rakhisha bhaav sacho, malashe saphalata sachi
malashe taane to, taaru re saachu thekanum
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
When you will search for your true address (address of your soul), there you will find the address of God too.
When you will go deep within you, there you will find the address of God.
Do not be surprised, do not be frustrated, when you will see your distorted self in there.
You will find such truths in there that your mind will be utterly confused.
Many births have passed and many more will go by, if you do not change your attributes.
If you have pure emotions, then you will find absolute success, and you will also find your true address.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we can find God within ourselves only. The Divine consciousness is within, but it is hidden below the muck of all our own disorders. Kaka (Satguru Devendra Ghia) is urging us to churn within ourselves, remove the poison of our attributes and bring out the emotions which are pure. The Divinity wihin ourselves will sparkle automatically.
|
|