Hymn No. 1527 | Date: 10-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-10
1988-10-10
1988-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13016
સમય રાહ ના જોશે કદી, કોઈની ક્યારે
સમય રાહ ના જોશે કદી, કોઈની ક્યારે ના પકડશે જો તું એને, મળે તને એ ત્યારે રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો ધરે કોઈ હાથ મૈત્રીનો, જો તારી તો સામે પકડીશ ના જો એ હાથ તું, ના સમજાશે ખેંચાશે ક્યારે રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો લક્ષ્મી ચાંદલો કરવા આવે જ્યારે તારી સામે મોં ધોવા જાશે તું જો ત્યારે રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો આફતોમાં ડૂબી ગળા સુધી જાશે તું જ્યારે પ્રગટાવીશ ના શ્રદ્ધાદીપ હૈયે જો ત્યારે રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samay raah na Joshe kadi, koini kyare
na pakadashe jo tu ene, male taane e tyare
rahi jaashe growth haath ghasato, rahi jaashe joto ne joto
dhare koi haath maitrino, jo taari to same
pakadisha na jo e haath tu na samajashe khenchashe kyare
rahi jaashe growth haath ghasato, rahi jaashe joto ne joto
lakshmi chandalo Karava aave jyare taari same
mom dhova jaashe tu jo tyare
rahi jaashe growth haath ghasato, rahi jaashe joto ne joto
aphatomam dubi gala Sudhi jaashe growth jyare
pragatavisha na shraddhadipa Haiye jo tyare