Hymn No. 1529 | Date: 12-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-12
1988-10-12
1988-10-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13018
કર્મવીરોનું તો કર્મ ફળે, ભાગ્યશાળીનું તો ભાગ્ય રળે
કર્મવીરોનું તો કર્મ ફળે, ભાગ્યશાળીનું તો ભાગ્ય રળે જ્ઞાનીઓનું તો જ્ઞાન કહે, ભક્તોનું કાર્ય તો ભગવાન કરે સુખદુઃખ તો સહુને મળે, અજ્ઞાનીને તો એ હેરાન કરે વૃત્તિતો સહુમાં વસે, સંયમીના તો એ કાબૂમાં રહે અહીંનુ તો અહીં સહુ ભોગવે, અજ્ઞાની તો દુઃખ રડે કર્મફળ તો એને મળે, કર્તા કર્મનો જે ખુદને સમજે કોઈ તો એને વિધિ કહે, કોઈ તો એને પ્રભુની લીલા કહે રાતદિન જે પ્રભુમય રહે, કર્મ એને તો ના સ્પર્શે ઇચ્છા ફળની તો મનમાં જાગે, માયા તો એને કહે ચક્ર સદા આ ચાલુ રહે, પ્રભુ કૃપા વિના ના અટકે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karmavironum to karma Phale, bhagyashalinum to Bhagya rale
jnanionum to jnaan kahe, bhaktonum karya to bhagawan kare
sukh dukh to Sahune male, ajnanine to e herana kare
vrittito sahumam vase, sanyamina to e kabu maa rahe
Ahinnu to Ahim sahu bhogave, Ajnani to dukh rade
karmaphala to ene male, karta karmano je khudane samaje
koi to ene vidhi kahe, koi to ene prabhu ni lila kahe
ratadina je prabhumaya rahe, karma ene to na sparshe
ichchha phal ni to mann maa hunt, maya to ene kahe na
chakra saad a chalu rahe, prabhumaya atake
|
|