Hymn No. 1531 | Date: 13-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-13
1988-10-13
1988-10-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13020
જોઈ સુખી અન્યને, જલન છૂપી, હૈયે જો જાગે
જોઈ સુખી અન્યને, જલન છૂપી, હૈયે જો જાગે ના દેખે એ દોષ ખુદનો, પ્રભુનો દોષ તો નિત્ય કાઢે સમજે, દેખાયે માયા ખોટી, સમજમાં તોયે ન આવે ખાતો રહે, સદાયે એમાં ગોથાં, સમય વૃથા ગુમાવે વૈર વાસના, હૈયે ખૂબ જગાવી, શાંતિ તો ક્યાંથી આવે હોયે, એ તો જાયે ખોવાઈ દુર્લભ દર્શન, શાંતિના થાયે ના હોયે દુઃખ, દુઃખ તો નોતરી, દુઃખ તો રડતો જાયે સુખની ચાવી ના ગોતી, દુઃખમાં ડૂબતો રહી જાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joi sukhi anyane, jalana chhupi, haiye jo jaage
na dekhe e dosh khudano, prabhu no dosh to nitya kadhe
samaje, dekhaye maya khoti, samajamam toye na aave
khato rahe, sadaaye ema gotham, kasanti shuba
to kyaa thi aave
hoye, e to jaaye khovai durlabha darshana, shantina thaye
na hoye duhkha, dukh to notari, dukh to radato jaaye
sukhani chavi na goti, duhkhama dubato rahi jaaye
|